ઠંડી ઠંડી ચટપટી પાણીપૂરી (Thandi Thandi Chatpati Panipuri Recipe In Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

બહાર કરતા હેલધી અને એકદમ લીલું ચટપટું તીખું અને ખાટું મીઠું પાણી સાથે મસાલા મગ અને સોફ્ટ બૂંદી. કોઈ દિવસ બહાર ની પાણી પૂરી ખાવાનું મન નહિ થાય.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. તીખા પાણી માટે:
  2. નાની જુડી
  3. ૧ કપ ફુદીના ની પાન
  4. થોડી કોથમીર
  5. ૧ ટુકડોઆદુ
  6. ૪/૫ લીલા મરચા
  7. મરી
  8. લવિંગ
  9. ૧ tspચંચળ
  10. 1/4 tspમીઠું
  11. લીંબુ નો રસ
  12. ૨ tspપાણીપુરી નો મસાલો
  13. 1/2 tspશેકેલા જીરા નો પાઉડર
  14. ચપટીહિંગ
  15. 1 1/2. લીટર પાણી
  16. મીઠા પાણી માટે:
  17. લીટર પાણી
  18. ૨૦૦ ગ્રામ ખજૂર
  19. ૫૦ ગ્રામ આંબલી
  20. ૩/૪ કપ ગોળ
  21. મોટી ચમચી આખા ધાણા
  22. ૧ tspઆખું જીરું
  23. 1/8હળદર
  24. 1/2 tspલાલ મરચું
  25. 1/3 tspમીઠું
  26. ૧ કપમગ
  27. થોડો ચાટ મસાલો
  28. થોડું લાલ મરચું
  29. કોથમીર
  30. થોડી બૂંદી
  31. પૂરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તીખું પાણી બનાવવા:. ફુદીના,કોથમીર,આદુ,મરચા ને ધોઈ લો. ફૂદીનો,કોથમીર,આદુ મરચા,જીરું,મરી, લવિંગ સંચળ, મીઠું,લીંબુ અને થીડું પાણી,બધું મિકસર માં એડ કરી એકદમ બારીક પેસ્ટ બનાવી લો.

  2. 2
  3. 3

    એક બોલ મા ૧½ લીટર પાણી લો તેમાં તૈયાર કરેલી પેસ્ટ એડ કરો,તેમાં પાણીપુરી નો મસાલો જીરું પાઉડર,હિંગ એડ કરો.હલાવી લો.તેમાં બૂંદી એડ કરી લો અને ફ્રિજર માં મૂકી દો. વપરત વખતે જરૂર લાગે તો ગાળી લેવું.તૈયાર છે ચાટ પટું તીખું એકદમ લીલું પાણી.

  4. 4

    મીઠું પાણી:એક તપેલા માં ૧ લીટર પાણી લો.તેમાં કાજુર,આંબલી બી કાઢેલા,ગોળ,ધાણા,જીરું,હળદર,મરચું પાઉડર,મીઠું એડ કરી પહેલા ફાસ્ટ flem પર, ઉકળો આવે એટલે ફ્લેમ્ સ્લો કરી દેવી અને ૨૦ મિનિટ ઉકળવા દેવું.ઠંડું થઈ જાય એટલે તેને મિક્સર જાર માં બારીક પેસ્ટ કરી લેવી. ગાળી લેવી. જોઈએ તેટલી j ચટણીમાં પાણી એડ કરવું. તૈયાર છે ખાટું મીઠું ચટપટું પાણી.

  5. 5

    મગ ને પલાળી ને છુટ્ટા રહે તેમ બૉઇલ કરવા.વધારે સોફ્ટ ન કરી લેવા.ઠંડા થાય એટલે તેમાં ચાટ મસાલો,લાલ મરચું,કોથમીર એડ કરી હલાવી લેવા.

  6. 6

    બૂંદી ને તીખા પાણી માં પલાળી સોફ્ટ થઈ જાય એટલે નીચવી લેવી.

  7. 7

    તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં સર્વ કરેલી બહાર થી પણ મસ્ત ચટપટી પાણી પૂરી.રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં સર્વ કરેલી

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Similar Recipes