પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)

thakkarmansi @mansi96
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા અને બટાકા ને બાફવા મૂકો. બફાઈ જાય પછી બટાકાની છાલ કાઢી બરાબર રીતે મેસ કરીલો. પછી તેમા આદુ-લસણ-મરચાંની પેસ્ટ મીઠું લાલ મરચું એડ કરી બરાબર રીતે છૂંદો કરી મિક્સ કરો.
- 2
હવે ફુદીનાના પાણી માટે ફુદીનાના પાન અલગ કરી પાણીથી ધોઈ લો. પછી મિત્ર જાનમા ફુદીના આદુ લસણ મરચા મીઠું અને સંચળ નાખી બરાબર ક્રશ કરીલો. હવે એક તપેલીમાં પાણી લઈ આ મિશ્રણને પાણીમાં મિક્સ કરી બરાબર હલાવીને ઠંડુ કરવા મુકી દો.
- 3
હવે ખજૂર અને આંબલીની પેચી કાઢી ગરમ પાણીમાં કલાક બે કલાક માટે રેસ્ટ આપીદો. હવે એક તપેલીમાં પાણી લો પછી તેમાં ખજૂર અને આમલીને લઈ ક્રશ કરી બરાબર રીતે મિક્સ કરી ઠંડુ થવા મૂકી દો.
- 4
તો તૈયાર છે આપણી ચીલ પાણીપુરી.
Similar Recipes
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
પાણી પૂરી... ડિફરન્ટ ટાઇપ ના ચટપટા પાણી સાથેભારતભર માં જુદા જુદા રાજ્યો માં જુદા જુદા ચાટ ખવાય છે. પરંતુ પાણીપુરી એક એવી ચાટ છે કે જે આખા ભારત માં લોકપ્રિય છે.પાણી પૂરી આપણે નાસ્તા તરીકે તથા મુખ્ય ભોજન તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.પાણીપુરી એક એવી વાનગી છે કે એનું નામ સાંભળતા જ ગમે ત્યારે ગમે તે સિઝનમાં બધાના મોઢામાં પાણી આવી જાય છે. મિત્રો સાથે ફરવા નીકળ્યા હોઈએ કે બસ આમ જ માર્કેટ જઈએ , પાણીપુરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે...એ જ પાણીપુરી આજે હું તમારી સાથે જુદા જુદા ચટપટા પાણી સાથે લાઇ ને આવી છુ. Gopi Shah -
ફાયર રગડા પાણીપૂરી (Fire Ragda Panipuri Recipe In Gujarati)
#EB#Week7Weekand recipeફાયર પાણીપુરી રગડા પાણીપૂરીપાણીપુરીમાં રગડા ફ્લેવર ખુબ જ સરસ લાગે છે અને ફાયર પાણીપુરી અત્યારે ખુબજ ટ્રેન્ડમાં છે તો આપ પણ જરૂરથી બનાવશે Kalpana Mavani -
-
-
-
-
-
-
પાણીપૂરી શોટ્સ (Panipuri Shots Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiપાણી પૂરી! 😲 😲 😲નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. નાના, મોટા બધા ની ફેવરિટ ડીશ.આજે એક અલગ ટાઈપ નું પ્ટ્સેંટેશન કર્યું છે જે જોઇનેજ ખાવાની ઈચ્છા થઈ જશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#FDSundaySpecialમારા ફ્રેન્ડ ની ફેવરીટ રેસેપી બધા સાથે સેર કરુ છું.Happy Friendship Day To all Jigna Gajjar -
-
પાણીપુરી શોટસ (panipuri shots recipe in gujarati)
#સાતમ#chaat પકોડી, પાની પાતાશી, પાની કે બતાશે, ફુલકી, ગોલગપ્પા, પૂચકા, ફુસ્કા, ગુપ-ચુપ એવા ઘણા બધા નામથી ઓળખાય છે આપણી પાણીપુરી તેના નામ માત્રથી જ મોઢામાં પાણી આવી જાય છે એટલી ટેસ્ટી હોય છે પાણીપુરી. પાણીપુરી ઘણી બધી ફ્લેવર્સ ની બને છે. મેં ત્રણ જાતના પાણી બનાવીને તેથી પાનિપુરી બનાવી છે. Vishwa Shah -
પાણીપુરી (Panipuri Recipe in Gujarati)
મોટાભાગે લોકો ની મનપસંદ ની આ ડિશ કોઈ પણ સીઝન માં ખાવાની મજા જ આવે. અહીંયા મે તેને રગડા, ચણા નાં મસાલા અને 3 પાણી સાથે સર્વ કરી છે. Disha Prashant Chavda -
-
-
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#પાણીપુરી... કોઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેને પાણીપુરી નહિ ભાવતી હોય... તો ચાલો નાના મોટા સૌને બગાવે એવી ચટાકેદાર પાણીપુરી ની રીત જોય લઈએ. Taru Makhecha -
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26પાણી પૂરી બધાને જ ભાવે..કોઈ પણ ફ્લેવર્ હોય પણ પાણીપુરી ની નામ પડતાજ મોં માં પાણી આવી જાય... Manisha Parmar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15014796
ટિપ્પણીઓ (4)