મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે ટામેટાં ડુંગળી મરચાં આદું લસણ બારીક કાપી લો
- 2
હવે એક કડાઈમાં ત્રણથી ચાર ચમચી તેલ નાખી તેમાં જીરું નાખો પછી તેમાં ડુંગળી મરચું લસણ આદુ નાખી અને સાંતળો
- 3
હવે તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરૂ હળદર જીરુ પાઉડર અને બધા ખડા મસાલા મીઠું ટામેટાં કાજુ ૧ કપ પાણી અને કસુરી મેથી નાખી ટામેટાં ડુંગળી થોડા પોચા થાય ત્યાં સુધી પકાવો
- 4
હવે એક બાઉલમાં બાફેલા બટેટાને મેશ કરી લેશો
- 5
તેમજ પનીર પણ મેશ કરીને નકશો હવે તેમાં બારીક સમારેલા મરચા આદુ મીઠું નાખી મિક્સ કરી તમે તમે એને જે આકારમાં વાળવા હોય તે આકારમાં વાળી લેવા
- 6
હવે આપણે ગ્રેવી માટે ગેસ બંધ કરી તેમાંથી તમાલ પત્ર નીકાળી બાકી નું મિશ્રણ ઠંડુ થાય પછી તેને મિક્ચર એકદમ બારીક પીસી લઈશું અને તેને ગાણી લઈ એક બાઉલમાં રાખવું
- 7
હવે બીજી કડાઈમાં તેલ ગરમ થાય એટલે કોફતા તેમાં ગોલ્ડન બ્રાઉન કલર ના થાય થાય ત્યાં સુધી તળવા
- 8
ફરી તેજ કડાઈમાં એક ચમચી જેટલું તેલ નાખી ગાળેલી નું મિશ્રણ તેમાં નાખી એક કપ જેટલું પાણી નાખી તેમાં ફરીથી સ્વાદ મુજબ મીઠું નાખી સબ્જી મસાલા નાખી મિક્સ કરો
- 9
હવે જ્યારે તેમાંથી તેલ છૂટું પડવા માંડે ત્યારે તેમાં મલાઈને એકદમ હલાવીને તેમાં નાખો
- 10
કોફતા આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે સર્વિંગ પ્લેટમાં કોફતા નાખી તેના ઉપર ગરમ ગ્રેવી નાખી તેના ઉપર મલાઈ થી સજાવી સર્વ કરશું
- 11
કોફતા ને આપણે ગ્રેવીમાં નહી નાખી એ નહીતો તે એકદમ તૂટી જશે
- 12
તો તૈયાર છે આપણા મલાઈ કોફતા
- 13
- 14
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મલાઈ કોફતા (Malai Kofta recipe in Gujarati)
#GA4#week10Key word: kofta#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)
#GA4#Week10સામાન્ય રીતે આ વાનગી સ્વીટ વ્હાઈટ ગ્રેવી માં હોય છે પણ મેં અહીં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Buddhadev Reena -
-
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#GA4#Week20ક્રીમી ને સ્વાદિષ્ટ મલાઈ કોફતા ... Kinnari Joshi -
-
-
-
-
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝુમ લાઈવ સે઼શનમા તેમની સાથે મખમલી રેડ ગ્રેવી બનાવી હતી, તે ગ્રેવી થી મે મલાઈ કોફતા બનાવ્યા ખુબ જ સરસ ગ્રેવી સંગીતા બેન એ શીખવી ખુબ જ ટેસ્ટી સબ્જી બની ઘરમાં બધાને ખુબ જ પસંદ આવી Bhavna Odedra -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek11ઓલ ટાઈમ ફેવરીટ પંજાબી સબ્જી. પંજાબી સબ્જી નો અસલ સ્વાદ માણવો હોય તો કોઈ ઢાબા માં જ .મેં પણ આજે ઢાબા સ્ટાઈલ શાહી પનીર ટા્ય કર્યું.... Shital Desai -
-
મલાઈ કોફતા (malai kofta recipe in Gujarati)
#GA4#week10#koftaમલાઈ કોફતા પંજાબી શાક મા મનપસંદ ડિશ હોય છે તો ચાલો આપણે એની રેસીપી જોયે Shital Jataniya -
-
ચીઝ મલાઈ કોફતા (Cheese Malai Kofta recipe in Gujarati)
#નોર્થ#પોસ્ટ3 મલાઈ કોફતા એ બહુ જાણીતી પંજાબી- મોગલાઈ વાનગીઓ માં એક છે. મુલાયમ અને ક્રીમી ટામેટાં ડુંગળી ની કરી માં બટેટા પનીર ના તળેલા કોફતા થી બનતી વાનગી બધાની પસંદ છે અને એટલે જ કોઈ પણ ઉત્તર ભારતીય ભોજન પીરસતી હોટલ ના મેનુ કાર્ડ માં તે અવશ્ય હોય છે.આજે ને કોફતા માં ચીઝ સ્ટફ્ડ મલાઈ કોફતા બનાવ્યા છે.😋 Deepa Rupani -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
હવે મોઠામાં ઓગળી જાય તેવા મલાઈ કોફતા ઘરે જ બનાવો. એ પણ ખુબ સરળ રીતે. ushaba jadeja -
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
#GA 4#Week 19# Butter masala Vaishali Prajapati -
મલાઈ ચીઝ કોફતા (Malai Cheese Kofta Recipe in Gujarati)
#GA4#week10#cheese#koftaકોફતા ઘણી ટાઈપના બનતા હોય છે આજે મેં એને અલગ રીતે બનાવ્યા છે અને ખાસ કરી જૈન માટે તો ઓપ્શન ઓછા હોય શાકમાં પણ મેં આ રીતે બનાવ્યા છે મલાઈ ચીઝ કોફતા કરી એને પંજાબી વઝૅન આપ્યું છે બહુ જ ટેસ્ટી અને બહુ જ યમી બન્યું છે નાના છોકરા થી મહ મોટાને પણ ભાવે એવું તમે પણ જરૂર થી ટ્રાય કરજો મે બનાવ્યું છે ઘરમાં બધાને ભાવ્યુ#cookpadindia#cookpad_gu Khushboo Vora -
More Recipes
ટિપ્પણીઓ (4)