ઉપમા (Upma Recipe In Gujarati)

rachna
rachna @Rachna

#GA4 #Week5
સવારે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે...
ફટાફટ બની જતો નાસ્તો હેલ્ધી પણ છે

ઉપમા (Upma Recipe In Gujarati)

#GA4 #Week5
સવારે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે...
ફટાફટ બની જતો નાસ્તો હેલ્ધી પણ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
3 મેમ્બર
  1. 100 ગ્રામરવો
  2. 2 મોટી ચમચીતેલ
  3. ૧ ચમચીરાઈ જીરુ
  4. 1/2 ચમચી અડદની દાળ
  5. લીમડો
  6. મીઠુ સ્વાદ મુજબ
  7. ૨ નંગલીલા મરચા
  8. ૧ કપસમારેલી કોથમીર
  9. ગાર્નિશીંગ માટે થોડી સેવ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક લોયામાં તેલ મૂકો, તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ લીમડો લીલા મરચાં અડદની દાળ નો વઘાર કરો

  2. 2

    હવે તેમાં રવો ઉમેરી બદામી થાય ત્યાં સુધી શેકો.

  3. 3

    રવો એકદમ બરાબર બદામી થઈ જાય પછી તેમાં પાણી ઉમેરો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.

  4. 4

    ઉપમા ને ગરમ ગરમ સર્વ કરો તેમાં સેવ અને કોથમીરથી ગાર્નિશિંગ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
rachna
rachna @Rachna
પર

ટિપ્પણીઓ

Similar Recipes