રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ દૂધી
  2. ૧ ચમચીતેલ
  3. ૨ ચમચીલાલ મરચું
  4. ૨ ચમચીધાણાજીરું
  5. ૧/૪ ચમચીહળદર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ગોળ સ્વાદાનુસાર
  8. ટામેટું સુધારેલું
  9. ૧/૪ ચમચીરાઈ
  10. ૧/૪ ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધી સુધારી લો.

  2. 2

    કડાઈ માં તેલ મૂકી રાઈ જીરું ઉમેરી દૂધી વઘાર કરો.ત્યારબાદ ટામેટું ઉમેરો.

  3. 3

    થોડું ૩-૪ મિનિટ ચડવા દો.ત્યારબાદ બધા મસાલા કરો.ઉપર ઢાંકણ ઢાંકી ને ચડવા દો.

  4. 4

    ૫-૭ મિનિટ બાદ દૂધી ચડે એટલે ગોળ ઉમેરો.સરખું મિક્ષ કરી લો.

  5. 5

    ગરમ ગરમ ખાટું મીઠું શાક રોટલી,રોટલા પરાઠા બધા સાથે ભાવસે..😋😋

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Bhakti Adhiya
Bhakti Adhiya @cook_20834269
પર

Similar Recipes