ગુવાર ના શાકમાં ઢોકળી (Gavar Dhokli Recipe In Gujarati)

Priyanka Chirayu Oza @momskitchen1
ગુવાર ના શાકમાં ઢોકળી (Gavar Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુવાર ને ધોઈને ઝીણી સમારી લો. ત્યારબાદ એક બાજુ કુકરમાં વઘાર મૂકો તેમાં રાઈ અને અજમો નાખી દો રાઈ તતડે એટલે તેમાં બાકીના મસાલા પણ એડ કરી દો.
- 2
હવે વઘાર થઈ જાય એટલે તેમાં એક લીટર પાણી એડ કરી દો અને તેને ગરમ થવા દો.
- 3
બીજી બાજુ એક બાઉલમાં ઘઉંનો જાડો લોટ લો તેમાં હળદર મીઠું મરચું અને ખાવાનો સોડા એડ કરીને રોટલી જેટલો નરમ લોટ બાંધી લો અને તેના પૂરી જેવા નાના નાના લુવા કરી લો.
- 4
એક બાજુ પાણી ઉકળવા લાગે એટલે ધીરે ધીરે તેમાં આ લુવા નાખતા જાઓ અને બે મિનિટ બાદ કુકરનો ઢાંકણો બંધ કરી દો અને ૩ થી ૪ સીટી થવા દો એટલે તમારે ઢોકળી સરસ ચડી જશે.
- 5
હવે કુકર ખોલીને ચેક કરી લો ઢોકળી બરાબર ચડી ગઈ છે ને અને હવે તેમાં ગોળ અને આમચૂર નાખી થોડું ગરમ થવા દો અને પછી તેને ધાણાથી ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
-
ગવાર ઢોકળીનું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB #Week ચોમાસામાં લીલા શાકભાજી ઓછા મળે ત્યારે ગવાર ઢોકળીનું શાક એક ઉત્તમ ઉપાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
ગુવાર ઢોકળી (Guvar Dhokali recipe in Gujarati)
#EB#WEEK5#COOKPADINDIA#COOKPADGUJARATI#GUWARSAK Vandana Darji -
-
-
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiગવાર શીંગ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. વડી જો ગવારનું શાક બાળકો ન ખાતા હોય તો ટેસ્ટી ગવાર ઢોકળી બનાવીને આપી શકાય છે. Neeru Thakkar -
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક નું નામ આવતાજ મોમાં પાણી આવિ જાય. ગવાર ની સાથે ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#Week5 Nidhi Sanghvi -
-
-
કાઠીયાવાડી ગવાર ઢોકળી નું શાક (Kathiyawadi Gavar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5 Kashmira Parekh -
-
ગવાર ઢોકળી નું શાક (Gavar Dhokli Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ટ્રેડિશનલ રેસીપી ગવાર ઢોકળીનું શાક. આ શાક ખૂબ જ સરળ રીતે બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB#week5 Nayana Pandya -
-
-
-
-
તુવેર ઢોકળી (Tuver Dhokli Recipe In Gujarati)
#MBR4#Week4Post 6#cookpad#cookpadindia#cookpadgujarati#tastyશિયાળો આવે એટલે લીલી તુવેરની સીઝન આવી જાય, લીલી તુવેર નું શાક, કચોરી, ઢોકળી વગેરે બને છે અને લીલી તુવેરની ઢોકળી ખાવાની મજા શિયાળામાં જ છે. Neeru Thakkar -
-
-
-
-
ગુવાર ઢોકળી
#હેલ્થીઝીણી મેથી ની ભાજી અને ગુવાર આ બે શાક ના કોમ્બીનેશન થી બનતી એક સુરતી વાનગી Pragna Mistry -
-
-
કાઠિયાવાડી ઢોકળી (Kathiyawadi Dhokli Recipe In Gujarati)
#cookpad #cookpadindia #cookpadgujarati Bhavini Kotak -
-
ગવાર દાળ ઢોકળી (Gavar Dal Dhokli Recipe In Gujarati)
#MAમમ્મીના હાથની બધી જ રસોઈ ખુબ જ સરસ બને. મને બધી ભાવે.😋😋સમજણો થયો ત્યારથી દર રવિવારે અમે મમ્મીના હાથની દાળઢોકળી ખાવાની રાહ જોઈએ.😊😊હું તે સ્વાદનો તમને અનુભવ કરાવું છું. Iime Amit Trivedi -
-
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe in Gujrati)
#ઢોકળી બનાવવી હોય એટલે એકદમ સરળ. શાકમાં મસાલા ઉમેરી બાંધેલા લોટમાંથી લુઆ બનાવી ઢોકળી થાપીને મૂકી દો. બસ. Urmi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14888788
ટિપ્પણીઓ (2)