તડબૂચ કેન્ડી (Watermelon Candy Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તડબૂચના ટુકડા, સંચળ, અને ખાંડ ને મિક્સર માં ક્રશ કરી લો.
- 2
હવે તેને મોલ્ડ ક નાના ગ્લાસ માં તેને સરખા ભાગે માં ઉમેરો
- 3
હવે તેના પર પ્લાસ્ટિક પેપેરને રબર થી ઢાંકી વચ્ચે સ્ટીક ભરવાય તેવું કાણું પાડી સ્ટીક ભરાવો. અને આખી રાત ફ્રીજર માં મૂકી સેટ થવા દો. અને પછી મોલ્ડ માંથી કાઢી ઠંડી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
તડબૂચ નું જ્યુસ (Watermelon Juice)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
તરબૂચ કેન્ડી (Watermelon Candy Rc
#weekend દાઢે રહી જાય એવો એક અલગ જ સ્વાદ આવશે આ કૅન્ડી નો.. જરૂર થી બનાવજો .. Ankita Mehta -
-
-
-
-
-
વોટરમેલોન કૂલર (Watermelon Cooler Recipe In Gujarati)
#SM#sharbat & milk shake challenge Jayshree Doshi -
-
-
-
-
-
કલિંગર નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છેગરમીની સિઝનમાં પેટ માં ઠંડક પહોંચાડે છે Falguni Shah -
-
-
ડેટ્સ ઓરેન્જ પોપ્સ/ કેન્ડી (Dates Orange Pops / Candy Recipe In Gujarati)
#GA4#Week18My Cookpad Recipe Ashlesha Vora -
તડબૂચ નું શરબત(Watermelon Juice Recipe in Gujarati)
#મોમઅત્યાર ની આ ગરમી માં ખાવાની ઈચ્છા ઓછી થાય અને એની જગ્યા એ કોઈ મસ્ત એકદમ ચીલ્લ શરબત આપે તો મજ્જા પાડી જાય. Shreya Desai -
દાડમ તરબૂચ નુ જ્યુસ (Pomegranate Watermelon Juice Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14892546
ટિપ્પણીઓ