તડબૂચ & દ્રાક્ષ કેન્ડી (watermelon & grapes candy recipe In Gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

તડબૂચ & દ્રાક્ષ કેન્ડી (watermelon & grapes candy recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200grm તડબૂચ
  2. 200grm દ્રાક્ષ
  3. 2 ચમચીલીંબુ ને ખાંડ નું પાણી
  4. 4-5 ટુકડાબરફ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દ્રાક્ષ અને તડબૂચ ને મિક્સર માં અલગ અલગ ક્રશ કરવા

  2. 2

    ત્યાર બાદ બન્ને માં 2 2 ટીપાં લીંબુ અને ખાંડ નાં નાખવા અને બરફ પણ ક્રશ કરીને નાખવું

  3. 3

    કેન્ડી સ્ટેન્ડ માં જમાવવા માટે ફ્રીઝ માં 8 કલાક માટે મુકવા

  4. 4

    તૈયાર છે કેન્ડી😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર

ટિપ્પણીઓ

Similar Recipes