પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 250 ગ્રામનાયલોન પૌવા
  2. 1/2 કપશીંગદાણા
  3. 12કાજુ
  4. 2 મોટી ચમચીકિસમીસ
  5. થોડાલીમડાના પાન
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  8. 1 ચમચીચાટ મસાલો
  9. 4 ચમચીદળેલી ખાંડ
  10. સ્વાદમુજબ મીઠુ
  11. 4અળદના પાપડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌવાને 5 થી 7 મિનિટ ધીમા ગેસે શેકી લેવા.

  2. 2

    ત્યારબાદ એક મોટી કઢાઈ મા બે ચમચા તેલ નાખવુ. તેલ ગરમ થાય એટલે તેમા શીંગદાણા તળી લેવા.

  3. 3

    ત્યારબાદ કાજુ અને કિસમીસ વારા ફરતી તળી લેવા.તે તળાય જાય એટલે તેમા લીમડાના પાન નાખીને સાતળી લો.

  4. 4

    બધુ તળાય જાય એટલે તેમા બધા સસાલા નાખી મિક્સ કરી લો.

  5. 5

    હવે તેમા શેકેલા પૌવા નાખી મિક્સ કરીને તેમા ખાંડ નાખી 2 થી 3 મિનિટ સુધી ધીમા ગેસે હલાવતા રહેવુ.

  6. 6

    ત્યારબાદ 4 અળદના પાપડ ને શેકી લઈ તેના ટુકડા કરી લેવા.

  7. 7

    પાપડના ટુકડા ને તૈયાર થયેલ પૌવામા નાખી. મિક્સ કરીલો.

  8. 8

    હવે પાપડ પૌવા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર
રાજકોટ

Similar Recipes