વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)

mitu madlani
mitu madlani @cookmitu20

#SJ

શેર કરો

ઘટકો

20 મિનિટ
  1. 500 ગ્રામ મમરા
  2. ૩ ચમચી તેલ
  3. ૨ ચમચી મરચાં ની ભુકી
  4. ૧ ચમચી હણદર
  5. ૧ ચમચી ધાણા જીરુ
  6. ૧/૨ ચમચી હીંગ
  7. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    વાસણમાં તેલ ગરમ કરીને હીંગ હળદર નો વઘાર કરવો પછી મિક્સ કરી થોડી વાર પછી બી જા મસાલા નાંખી હલાવી લેવા તૈયાર છે મમરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
mitu madlani
mitu madlani @cookmitu20
પર

ટિપ્પણીઓ

Similar Recipes