મેંગો સુજી હલવા (Mango suji halwa recipe in gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપસુજી
  2. ૧ કપકેરી નો રસ
  3. ૧ કપપાણી
  4. ૧ કપદૂધ
  5. ૨ ચમચીકેસર વાળુ દૂધ
  6. ૧ કપખાંડ
  7. ૧/૮ ચમચી ઇલાયચી પાઉડર
  8. ૨-૨ ચમચી કાજુ,બધા,કિસમિસ કાપેલા
  9. ૧ કપઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    એક કડાઈ માં ઘી લઈશું અને તેમાં સુજી ઉમેરી અને ધીમા તાપે શેકી લઈશું.

  2. 2

    બીજી બાજુ ૧ કપ પાણી ને ૧ કપ દૂધ મિક્સ કરી ગરમ કરી લઈશું.અને ૨ થી ૩ કેસર કેરી નો રસ કાઠી લઈશું.

  3. 3

    હવે સુજી શેકાઈ ગઈ છે તો તેમાં ગરમ કરેલ પાણી અને દૂધ ઉમેરીશું અને મિક્સ કરીશું.

  4. 4

    ત્યારબાદ હવે ખાંડ ઉમેરીશું અને કેસર વાળું દૂધ નાંખીશું.

  5. 5

    ખાંડ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે કેરીનો રસ નાખીશું.ને મિક્સ કરી ઘી બહાર મિકલવા લગે ત્યાં સુધી ચલાવતા રહીશું.

  6. 6

    તો હવે ઇલાયચી પાઉડર અને કાજુ,બદામ અને કિસમિસ નાખીશું.

  7. 7

    તો આપણી કેરી સુજીનો હલવો તૈયાર છે તેને એક બાઉલમાં લઇ ગાર્નીશ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
પર
dubai
I love cooking and i always try making yummy dishes with new ingredients.
વધુ વાંચો

Similar Recipes