વધારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati)

Aarti Dattani
Aarti Dattani @Aarticook
રાજકોટ

#SJ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 200 ગ્રામમમરા
  2. 2 ચમચા તેલ
  3. 20કળી લસણ
  4. 2 1/2 ચમચીકાશ્મીરી લાલ મરચુ પાઉડર
  5. 1/2 ચમચીહીંગ
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 1/4 ચમચીહળદર
  8. મીઠુ સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લસણ મા મરચુ પાઉડર નાખી તેને વાટી લેવુ.

  2. 2

    ત્યારબાદ કોરા મમરા 2 મિનિટ શેકી લેવા.

  3. 3

    હવે મમરા વધારવા માટે 2 ચમચા તેલ ગરમ કરી તેમાંહીંગ નાખી ગેસ બંધ કરી દો.અને તેમાં વાટેલ લસણ નાખી ને તેને બરાબર તેલમાં ભેળવી લેવું.

  4. 4

    ત્યાર બાદ તેમાં હળદર અને મીઠું નાખી તેમાં મમરા નાખી દો

  5. 5

    હવે મમરા ને મિક્સ કરો. ત્યારબાદ તેમાં સંચર નાખી. ધીમા ગેશે મમરા ને 2 મિનિટ હલાવતા રહો.

  6. 6

    ત્યારબાદ તેમાં સેવ નાખી મિક્સ કરીલો.

  7. 7

    હવે લમણીયા મમરા તૈયાર છે.તેને સરવિંગ બાઉલ મા લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Aarti Dattani
Aarti Dattani @Aarticook
પર
રાજકોટ

Similar Recipes