હૈદરાબાદી બ્રેડ (Hyderabadi Bread Recipe In Gujarati)

Kruti Shah
Kruti Shah @cook_19298675

હૈદરાબાદી બ્રેડ (Hyderabadi Bread Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બ્રેડ નું પેકેટ
  2. ૪૦૦ ગ્રામ બાફેલા કાચા કેળા
  3. ૨૦૦ ગ્રામ છીણેલી કોબીજ
  4. ૬-૭ સમારેલા લીલા મરચાં
  5. ૪ ચમચીખાંડ
  6. મીઠું
  7. લાલ મરચું પાઉડર
  8. લીંબુનો રસ
  9. ૨ ચમચીકાચી વરીયાળી
  10. ૨ ચમચીઆખા ધાણા
  11. ૨ ચમચીજીરુ
  12. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા કાચા કેળા સ્મેશ કરી તેમાં છીણેલી કોબીજ મરચાં નાખી મીકસ કરી લો.

  2. 2

    પેનમાં તેલ મુકી તેમાં જીરું વરીયાળી ને ધાણા નાખી હલાવી લો. હવે તેમાં કેળા કોબીજ નાખી તેમાં મીઠું ખાંડ લાલ મરચું પાઉડર ને લીંબુનો રસ નાખી હલાવી લો.

  3. 3

    હવે પેનમાં ૧ ચમચી તેલ મુકો. એક બ્રેડ પર ફીલીંગ પાથરી બીજી બ્રેડ થી બંધ કરી પેનમાં મુકી બેય તરફ ગોલ્ડન બ્રાઉન શેકી લો.

  4. 4

    હવે કટ કરી સવીॅગ પલેટમાં ચટણી ને કેચપ જોડે સવॅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti Shah
Kruti Shah @cook_19298675
પર

Similar Recipes