લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૧ કપધઉનો લોટ
  2. ૧ ચમચીતેલ મોણ માટે
  3. જરુર મુજબ મીઠું
  4. ૪ ચમચા ઓગળેલું બટર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ મા એક કપ ઘઉનો લોટ લઇ ને તેમાં તેલનું મોણ નાંખીને તેમાં જરુર મુજબ મીઠું નાંખી ને પરાઠામાટે નો થોડો ઢીલો લોટ બાંધવો.

  2. 2

    પછીએમાથી થોડો મોટા લુવા લઇને મોટી રોટલી વણવી.પછી તેના પર બટર લગાડી ને થોડો ઘઉનો લોટ ભભરાવો.

  3. 3

    ત્યાંર બાદ વણેલી રોટલીની પ્લીટ્સ વાળવી ને પછી રોલવાળી ને લચ્છા પરાઠા માટે લુવો તૈયાર કરવો.

  4. 4

    ત્યાંર બાદ તૈયાર કરેલ લુવા માથી હળવે હાથે વણવુંઅનેલોઢી પર પરાઠા ને તેલ અથવા ઘી મુકી ને શેકવું.

  5. 5

    તો ચાલો તૈયાર છે સ્વાદિષ્ટ લચ્છા પરાઠા જે બેડેકર ના અથાણા સાથે tasty લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Mankad
Amee Mankad @cook_27027834
પર

Similar Recipes