ઇમ્યુનિટી બુસ્ટર ગોલ્ડન યલો મિલ્ક (Immunity Booster Golden Yellow Milk Recipe In Gujarati)

Urvee Sodha
Urvee Sodha @cook_27647517

#Immunity
#cookpad
# cookpadIndia
કોરોના નાં આજ ના સમય માં આપડી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આ રેસિપી આપ ને ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું. આ ગોલ્ડન મિલ્ક આપડા ગળા માં રહેલો કફ દૂર કરવામાં અને ગળા માં રહેલું ઇન્ફેક્શન દૂર કરવામાં ખૂબ મદદરૂપ થાય છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૫ મીનીટ
૨ લોકો માટે
  1. ૨ કપગીર ગાય નુ દૂધ
  2. ૧/૪ ચમચીહળદર પાઉડર
  3. ૧/૨ ચમચીસૂંઠ પાઉડર
  4. ૧ ચમચીગાય નુ ઘી ( ઘરે બનાવેલું

રાંધવાની સૂચનાઓ

૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ગીર ગાય નુ દૂધ લઇ તેને ગરમ કરો.

  2. 2

    હવે તેમાં સૂંઠ પાઉડર, હળદર પાઉડર ઉમેરીને બરાબર ગરમ કરો.

  3. 3

    બંને કપ માં ગીર ગાય નુ ઘી અડધી- 1/2 ચમચી નાખો. હવે તેમાં ગરમ કરેલું દૂધ ઉમેરો.

  4. 4
  5. 5

    જોઈ શકાય છે કે ગરમ દૂધ નાખતા ની સાથે ઘી ઉપર આવી જાય છે...તો તૈયાર છે ગરમા ગરમ અને સ્વાસ્થય માટે બેસ્ટ એવું ગોલ્ડન યેલો મિલ્ક...

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Urvee Sodha
Urvee Sodha @cook_27647517
પર

Similar Recipes