ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં થોડું તેલ ગરમ મૂકો.તેલ ગરમ થય જાય એટલે તેમાં થોડું જીરું મૂકીને જરૂર મુજબ પાણી વાઘરી નાખો.પછી તેમાં લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું મીઠું જરુર મુજબ નાખી ને ઉકળવા દો.
- 2
હવે તે ઉકળી જાય એટલે તેમાં ચણા નો લોટ નાખો હવે તેને સરખું હલાવો ખીચી ની જેમ હલાવવું.
- 3
હવે એક થાળી માં તેલ લગાવી ને તેમાં તેને ઢળી દો.થોડી વાર ઠરી જાય એટલે તેના પીસ કરી લો.
- 4
હવે એક વાસણમાં થોડી છાસ લો.તેમાં લાલ મરચું પાઉડર,હળદર, ધાણાજીરું,મીઠું જરુર મુજબ નાખી દો અને સરખું મિક્ષ કરીને કોથમીર પણ નાખી દો.હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો.તેમાં રાઈ જીરું હિંગ નાખી ને આ છાસ વઘારી નાખો.
- 5
હવે તે છાસ ને ઉકળવા દો.ઉકળી જાય એટલે તેમાં બનાવેલી ઢોકળી નાખી દો.અને નિરાતે હલાવી ને થોડી વાર ઢાંકી ને ધીમે ગેસે થોડી વાર ચડવા દો.
- 6
તો રેડી છે મસ્ત ગરમ ગરમ ઢોકળી નું શાક.😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
#GA4#Week12#Besanઉનાળા માં જ્યારે શાક ની બહુ ચોઇસ ના હોય ત્યારે અને જ્યારે શું બનાવું એ સુજે નહી ત્યારે આ હું પ્રેફર કરું છું, ઘર માં બધાને બહુ ભાવે છે, Kinjal Shah -
-
ગુવાર ઢોકળી નું શાક(Guar dhokli nu shak recipe in Gujarati)
#GA4#week12#બેસન(keyword)આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને ચણાના લોટ ઘરમાં હોય એટલી આસાનીથી ગમે ત્યારે તમે બનાવી શકો છો Mayuri Unadkat -
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
જ્યારે ઘરમાં કોઈ શાકભાજી ઉપલબ્ધ ન હોય અને ઘરમાં ચણાનો લોટ પડ્યો હોય ત્યારે ઢોકળી નું શાક બનાવવાનો સૌથી સારો ઓપ્શન છે .ઢોકળી નું શાક સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને નાના મોટા સૌને ભાવે છે ,એવુ આ ઢોકળીનું શાક મેં આજે બનાવ્યું છે Nasim Panjwani -
-
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#FFC1 Week-1#વિસરાતી વાનગીદરેક ગુજરાતી નાં ઘરે બનતું ઢોકળીનું શાક આજે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવ્યું છે. તેલ અને મરચું આગળ પળતું નાંખી ધમધમતું તીખું શાક જ હોય પણ ઘરમાં આથી વધુ તીખું ન ખાઈ શકાય તેથી માપની તીખાશ રાખી છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
-
-
ઢોકળી નું શાક (Dhokli Shak Recipe In Gujarati)
ફ્રેન્ડ્સ આ રેસિપી પણ મારા માટે ખાસ છે કેમકે એ પણ હું મારી મમ્મી પાસેથી શીખી છું તો અહીં મેં એક ટ્રેડિશનલ રેસિપી જે મારા મમ્મીના હાથની મને ભાવે છે તે રજુ કરી છે ખરેખર ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#MA Nidhi Jay Vinda -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya -
ઢોકળી શાક (Dhokli Shak Recipe In Gujarati)
ચણા ના લોટ માંથી બનતી વાનગી છે જે કાઠીયાવાડી દેશી શાક છે જેમાં પહેલા પાણી ઉકાળીને ચણાના લોટની ઢોકરી બનાવવામાં આવે છે અને પછી તેને થાળીમાં ઠારી તેના પીસ કરવામાં આવે છે આ શાકમાં ભરપૂર માત્રામાં તેલ નો ઉપયોગ થાય છે પણ આપણે અન્ય ઓછા તેલમાં બનાવી છે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે કે એકવાર જરૂરથી ટ્રાય કરજો Rita Gajjar -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#સુપરશેફ1 #વિક1#શાક એન્ડ કરીસ RITA -
ઢોકળી નું શાક(Dhokli Recipe In Gujarati)
#સુપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપીહું મારા સાસુ થી પ્રેરિત થઈને આ શાક શીખ્યું છે ને જ્યારે કય શાક ભાજી ના હોઈ ત્યારે આ શાક બનાવી શકીએ ને ખુબ સ્વાદિષ્ટ બને છે ને બધા ને ભાવે પણ છે. Aarti Makwana -
-
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Shak Recipe In Gujarati)
વાલોળ બાળકો ઓછી પસન્દ કરે છે. પણ આવું શાક વધારે ગમશે. Bina Dhandha -
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આ શાક ખુબ જ ટેસ્ટી બને છે.ઢોકળી સાથે ગુવાર નું કોમ્બિનેશન સ્વાદ માં મસ્ત લાગે છે. Varsha Dave -
-
More Recipes
ટિપ્પણીઓ (3)