શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati)

સંજીવ કપુર ડીશ
હેલ્લો ફ્રેન્ડશ
ખુબ સરસ બની છે
સંગીતા મેમ ની લાઈવ સેસન મા જેમ રેડ ગ્રેવી બનાવી હતી મેં એમા થી આ નવી ડીશ બનાવી છે
રેડ ગ્રેવી ની હુ શેર કરી દઈસ
શામ સવેેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati)
સંજીવ કપુર ડીશ
હેલ્લો ફ્રેન્ડશ
ખુબ સરસ બની છે
સંગીતા મેમ ની લાઈવ સેસન મા જેમ રેડ ગ્રેવી બનાવી હતી મેં એમા થી આ નવી ડીશ બનાવી છે
રેડ ગ્રેવી ની હુ શેર કરી દઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે સામગ્રી જોઇએ લઈએ
- 2
હવે એક પેનમાં મા આપણે તેલ નાખી લઈએ પછી તેમાં સમારેલી પાલક નાખી લઈએ
- 3
હવે તેને થોડી વાર સાંતળો પછી તેમાં મીઠું, પંજાબી મસાલા એડ કરી લઈએ તમે જોઈ શકો છો
- 4
ઠંડુ થાય એટલે પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો આ રીતે પીસી ને તૈયાર છે
- 5
હવે આપણે એક બાઉલમાં બધું મિક્સ કરી લો બધા મસાલા તમે જોઈ શકો પનીર છીણીને તૈયાર છે પછી તેમાં નાખી લઈએ
- 6
હવે સરસ રીતે મિક્સ કરો પછી લોટ બાંધી લો આ રીતે પછી તેને ગોળ ગોળ હાથ વડે વાળી લો આ રીતે
- 7
વાળી લઈએ પછી તેને કોર્ન ફ્લોર મા રગદોળી લો આ રીતે મેં બધા કરી લીધા છે તમે જોઈ શકો છો
- 8
હવે એક કડાઈમાં તેલ મૂકી દઈએ તેમાં કોફતા નાખી લઈએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રહેવા દો તમે જોઈ શકો છો સરસ રીતે બની ને તૈયાર છે પાલક ના કોફતા
- 9
હવે જે મેં ગે્વી બનાવી છે હુ ગરમ કરી લઈએ એક પેનમાં તેમાં ૪/૫ ચમચી અમુલ ફે્શ ક્રીમ નાખી લઈએ મિક્સ કરી લઈએ
- 10
હવે આપણે તેમાં કોફતા નાખી લઈએ મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો તૈયાર છે આપણી નવી ડીશ
- 11
તૈયાર છે શામ સવેેરા કોફતા
Similar Recipes
-
શામ સવેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati)
#SJશામ સવેરા કોફતાસંગીતા જી મા સેશન મા મે રેડ ગ્રેવી અને વ્હાઇટ ગ્રેવી બનાવી હતી.ખૂબ સરસ session હતો.મે રેડ ગ્રેવી માં શામ સવેરા કોફતા બનાવ્યા. Deepa Patel -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝુમ લાઈવ સે઼શનમા તેમની સાથે મખમલી રેડ ગ્રેવી બનાવી હતી, તે ગ્રેવી થી મે મલાઈ કોફતા બનાવ્યા ખુબ જ સરસ ગ્રેવી સંગીતા બેન એ શીખવી ખુબ જ ટેસ્ટી સબ્જી બની ઘરમાં બધાને ખુબ જ પસંદ આવી Bhavna Odedra -
શામ સવેરા કોફ્તા (Sham Savera Kofta Recipe In Gujarati)
#week4#cooksnapoftheday#cookpadindiaSonal hiteshbhai panchal જી ની રેસીપી લાઈવ જોયી હતી અને સરસ શીખવાડ્યું હતું એમને. ત્યાર થી એમ હતું ક એકવાર જરૂર થી ટ્રાય કરીશ. તો એમની રીત મુજબ તો એલી સરસ બની કે ઘર માં સૌ ને ખૂબ જ ભાવ્યું. જેની માટે હુ તેઓ નો આભાર માનું છું. 🥰🙏 Noopur Alok Vaishnav -
શામ સવેરા કોફતા કરી (Sham Savera Kofta Curry Recipe In Gujarati)
#RC4#Week4#Cookpadindia#Cookpadgujrati#green#red#whiteશામ સવેરા કોફતા કરી એટલે rainbow sabjiજેમાં ગ્રીન,વ્હાઇટ,રેડ, યેલો જેવા બધા જ રંગો આવી જાય છે . લીલીછમ પાલક ની પેસ્ટ માં ધોળું દૂધ જેવું પનીર નું stuffing અને લાલ ચટક ગ્રેવી.ખૂબ અલગ અલગ ટેસ્ટ બધા ના પણ બહુ જ સરસ એક સાથે લાગે છે.ઘરે કોઈ ગેસ્ટ આવવા ના હોય કે કોઈ પાર્ટી હોય મેઈન કોર્સ માટે પરફેક્ટ . Bansi Chotaliya Chavda -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2#MBR8#WEEK8#cookpadindia#cookpadgujaratiઆ કોફતા ની રેસિપી માં સામાન્ય રીતે ગ્રીન બેઝ માં પાલક ની ગ્રેવી સાથે ચણાનો લોટ વપરાય છે જેનાથી બાઈડિંગ આવે .પણ મે આજે ચણાના લોટને બદલે બ્લાંચ કરેલા વટાણા ને ક્રશ કરી ને અને કાજુ પાઉડર લીધા છે , તેના થી સરસ બન્યા છે . Keshma Raichura -
શામ સવેરા કોફતા કરી (shaam savera kofta curry Recipe in Gujarati)
#GA4#Week17#cheese Niral Sindhavad -
શામ સવેરા(saam savera recipe in Gujarati)
પંજાબી ગ્રેવી વિથ પાલક બોલ#માઇઇબુક#સુપરશેફ2#જુલાઈ#માઇપોસ્ટ15 Aanal’ kitchen (by Aanal Thakkar) -
શામ સવેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati)
સંગીતાબેન જૈન ના લાઈવ પરથી મેં જે ગ્રેવી બનાવી હતી એમાંથી મેં શામ સવેરા કોફતા બનાવ્યા છે જે એકદમ ચીઝી અને સૉફ્ટ બને છે ખાવામાં પણ આ શાક એકદમ ટેસ્ટી લાગે છે અને કલરફુલ પણ બને છે જેથી બધાને ખાવાનું મન થાય અને આ રીતે બનાવવા થી બાળકો પાલક પણ ખાઇ લે છે આમ એમને ઓછી પસંદ હોય છે તેથી બાળકો માટે પણ આ એક સારી સબ્જી છે જે તમે પરાઠા કે નાન કે રોટી સાથે ખાઈ શકો છો Ankita Solanki -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaશામ સવેરા કોફતા કરી એ બહુ પ્રચલિત વ્યંજન છે જે પાલક અને પનીર ના કોફતા ને મખની ગ્રેવી સાથે બનાવાય છે. દેખાવ માં બહુ જ સુંદર દેખાતી આ સબ્જી જાણીતા શેફ સંજીવ કપૂર ની રેસીપી છે જો કે પછી થી તેના પ્રેરિત થઈ ને થોડા ફેરફાર સાથે ઘણી બીજી રેસીપી આવી. આ રેસીપી ફક્ત એ ખાદ્ય સામગ્રી થી વધી ને એક સુંદર કવિતા સમાન છે. મખની ગ્રેવી નો કેસરી રંગ અને કોફતા ના લીલા અને સફેદ રંગ તિરંગા ની યાદ અપાવે છે. પાલક ના ઘાટો ,ઘેરો રંગ અને પનીર નો ફીકો સફેદ રંગ વહેલી સવાર અને ઢળતી સાંજ ના રંગ સાથે મળતા હોવાથી આ નામ અપાયું હશે એવું કહેવાય છે. Deepa Rupani -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#shaamsaverakoftacurry#koftacurry#punjabicurrry#restaurantstyle#cookpadgujaratiશામ સવેરા એ વિશ્વ વિખ્યાત ભારતીય શેફ સંજીવ કપૂરની પ્રખ્યાત ડીશ છે. એકસાથે ગોઠવેલા ઘટકોની સરળતામાં તેની સુંદરતા રહેલી છે, જે વાનગીને વધુ આકર્ષક બનાવે છે - જાણે કે ડિશમાં કવિતા ના કરી હોય...!! પનીર (સવેરા) થી ભરેલા સમૃદ્ધ લીલા કોફતા (શામ) રેશમી સુંવાળી, સુગંધિત કેસરી ગ્રેવી પર સુંદર લાગે છે, કારણ કે તે રંગો, દેખાવ અને સ્વાદની રમત સાથે એક આકર્ષક દેખાવ બનાવે છે. શામ સવેરા નો અર્થ સરળ અંગ્રેજીમાં Dusk અને Dawn એવો થાય છે, જે રેસીપીના હળવા અને ઘેરા રંગોના વિરોધાભાસને દર્શાવે છે. આ વાનગીના વિવિધ ઘટકો એ ઉત્તર ભારતની લોકપ્રિય વાનગીઓ જેમ કે પાલક પનીર, પનીર મખાની, કોફ્તા કરી વગેરેનું સંયોજન પણ છે. આ પાલક બોલ્સ અથવા કોફતા છે, જે પનીર/કોટેજ ચીઝ/ટોફુ સાથે સ્ટફ્ડ કરેલ હોય છે, જેને સુગંધિત મસાલામાં ઉકાળીને ડુંગળી, ટામેટાં અને કાજુથી બનેલી સુંદર કેસરી ગ્રેવીમાં પીરસવામાં આવે છે. Mamta Pandya -
શામ સવેરા કોફતા કરી (Sam Savera Kofta Curry Recipe In Gujarati)
શામ એટલે સાંજ (અંધકાર) અને સવેરા હિન્દીમાં સવાર (સફેદ દિવસનો પ્રકાશ) નો ઉલ્લેખ કરે છે. તેને શામ સવેરા કહેવામાં આવે છે કારણ કે આ રેસીપીમાં પાલક અને પનીરનો ઉપયોગ થાય છે. સ્પિનચ કોફ્તા બોલમાં પનીરનું સ્ટફીંગ ભરેલું હોય છે, અને જ્યારે તમે આ કોફ્તા બોલ્સને સ્લાઈસ કરો છો, તો એવું લાગે છે કે કોફ્તાનો અંદરનો ભાગ સફેદ હોય છે અને બહારનો શેલ કાળો હોય છે, જે દિવસ અને રાતનો અર્થ દર્શાવે છે.શામ સવેરા એ આંખોની સાથે સાથે પેટની સારવાર માટે વિઝ્યુઅલ ટ્રીટ છે. શામ સવેરા ટામેટા, ડુંગળી અને અન્ય મસાલાઓથી આધારિત ગ્રેવીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં પાલક અને પનીરથી બનેલા કોફતા કાપીને ગ્રેવી પર નાખવામાં આવે છે. આ એક ખૂબ જ અલગ પ્રકારની પનીર રેસીપી છે અને કોઈપણ ઉંમરના પનીર ચાહક અને સ્વાદ ચાહકને ગમશે જ.#ATW3#TheChefStory#cookpadindia#cookpadgujarati#PSR#CJM Riddhi Dholakia -
-
શામ સવેરા (sham savera in Gujarati)
#સુપરશેફ _1#week 1#શાક અથવા કરીસસંજીવ કપૂર ની સિગ્નેચર ડીશ શામ સવેરા ખુબજ રિચ અને ટેસ્ટી ડીશ છે જેને રેસ્ટોરન્ટ અને હોટેલ માં પીરસવામાં આવે છે પણ એને ઘરે બનાવવી pn ખુબજ સહેલી છે ... Kalpana Parmar -
શામ સવેરા(Sham savera Recipe in Gujarati)
#MW2પાલક અને પનીર બંને હેલ્ધી છે. પાલક મા આયર્ન અને પનીર મા કેલ્શિયમ ભરપૂર હોય છે. Avani Suba -
શામ સવેરા કોફ્તા ઇન રેડ મખની ગ્રેવી (Sham Savera Kofta In Red Makhani Gravy Recipe In Gujarati)
આ વાનગીને મેં સંગીતાબેન જાની રેસીપી ફોલો કરીને બનાવી છે ખૂબ જ યમ્મી અને ટેસ્ટી બની હતી મારા ઘરે તો બધા ને ખૂબ જ ભાવી અને ખૂબ જ વખાણ કર્યા થેન્ક્યુ સંગીતાબેન રેસીપી શેર કરવા બદલ અમે કોફ્તાને મેં સોનલ હિતેશ પંચાલ ની એસીપી ને બોલો કરીને થોડા ફેરફાર કરીને બનાવ્યા છે ખૂબ જ મસ્ત બન્યા હતા થેન્ક્યુ સોનલ હિતેશ પંચાલ g Rita Gajjar -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub#Punjabi_Curry#Restaurant_Style#Cookpadgujarati શામ સવેરા કોફતા કરી એ બહુ પ્રચલિત વ્યંજન છે જે પાલક અને પનીર ના કોફતા ને મખની ગ્રેવી સાથે બનાવાય છે. દેખાવ માં બહુ જ સુંદર દેખાતી આ સબ્જી જાણીતા શેફ સંજીવ કપૂર ની રેસીપી છે જો કે પછી થી તેના પ્રેરિત થઈ ને થોડા ફેરફાર સાથે ઘણી બીજી રેસીપી આવી. આ રેસીપી ફક્ત એ ખાદ્ય સામગ્રી થી વધી ને એક સુંદર કવિતા સમાન છે. મખની ગ્રેવી નો કેસરી રંગ અને કોફતા ના લીલા અને સફેદ રંગ તિરંગા ની યાદ અપાવે છે. પાલક ના ઘાટો ,ઘેરો રંગ અને પનીર નો ફીકો સફેદ રંગ વહેલી સવાર અને ઢળતી સાંજ ના રંગ સાથે મળતા હોવાથી આ નામ અપાયું હશે એવું કહેવાય છે. હવેથી આ પંજાબી વાનગી બનાવીને વેકેશનમાં ઘરના દરેક સભ્યોને જમાવની મજા આવે તે માટે બનાવો શામ સવેરા કોફ્તા કરી. આ વાનગીનો ટેસ્ટ તો ડિફરન્ટ છે સાથે બનાવામાં થોડો સમય લાગશે. પણ ડાઈનિંગ ટેબલ પર જ્યારે તમે પિરસશો તો ચોક્કસ બધા આંગળાં ચાટતા રહી જશે. Daxa Parmar -
વેજ શામ શવેરા સબ્જી (Veg. Shaam Savera Subji Recipe In Gujarati)
#સુપરશેફ૧#વીક૧#શાક&કરીસ#માઇઇબુકAuthentic મખની ગ્રેવી માં પાલક માં પનીર ના stuff વાલા કોફતા થી આ શાક એકદમ લઝીઝ બને છે.એના નામ પ્રમાણે જ એનો દેખાવ આવે છે. Kunti Naik -
કોબીજ કોફતા કરી (Cabbage Kofta Curry Recipe In Gujarati)
ધાબા સ્ટાઈલઆપણે રોઝ પતા કોબી નુ શાક ખાવાથી કંટાળો આવે છે તો આજે હુ લઈ ને આવી છુ નવી રેસિપી એકદમ સરસ કી્સપી બની છેકોબીજ કોફતા કરી તમે જરૂર બનાવજો આ રેસિપી chef Nidhi Bole -
શામ સવેરા કોફતા અને લચ્છા પરોઠા (Sham savera & Lachchha Paratha recipe in Gujarati)
#goldenapron3#week16#punjabi Jayshree Kotecha -
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
#LCM2#MBR8#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
ચીઝ બટર મસાલા સબ્જી (Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
સંગીતા દીદી ના લાઈવ ઝૂમ ક્લાસ માં રેડ મખની ગ્રેવી બનાવી હતી. એ રેડ ગ્રેવી નો ઉપયોગ કરીંને પંજાબી ચીઝ બટર મસાલા સબ્જી બનાવી છે. Richa Shahpatel -
શામ-સવેરા (Shaam-Savera recipe in Gujarati)
#નોર્થઆપડે અલગ અલગ જાતનાં ઘણાં બધા પંજાબી શાક ખાતાં હોઈએ છીએ. પાલક પનીર અમારી ઘરે બધાનું ખુબ જ ફેવરેટ છે. એ અવારનવાર અમારી ઘરે બનતું રહેતું હોય છે. પણ દર વખતે એકનું એક ખાઈ એ તો, થોડું બોરીંગ પણ થઈ જાય એટલે આજે મેં પાલક- પનીરનાં શાક મા જે વાપરીએ મોસ્ટલી એજ બધી વસ્તુઓ વાપરી આ શામ-સવેરાં બનાવ્યું છે.શામ-સવેરા એ આપડા માસ્ટર શેફ સંજીવ કપૂર ની બહુ ફેમસ પંજાબી સબ્જીની રેશીપી છે. આમાં ઘણાં બધા સ્ટેપ છે. હું ઘણાં સમય થી તે બનાવવાનું વિચારતી હતી; પણ કોઈ દિવસ તે બનાવી ન હતી. આજે તો મેં એ રેસિપી જોઈ અને બનાવવાનું નક્કી કર્યું અને બનાવી. બનાવવામાં પાલક પનીર બનાવી એ એનાં કરતાં ખુબ જ વધારે સમય લાગ્યો પણ ખુબ જ સરસ સબ્જી બની.આ બહુ ફેમસ એવી પંજાબી સબ્જી શામ-સવેરા એ પાલક-પનીર નું એક ખુબ જ નવું અને જુદું જ રુપ છે. તે પાલક પનીર કરતાં એકદમ જ અલગ રીતે બનતું પંજાબી શાક છે. ખુબ જ સરસ બન્યું છે. બધાને ઘરે ખુબ જ ભાવ્યું. મારી દિકરી ને તો કોફતાં એકલાં પણ ખુબ ભાવ્યાં. અમને પાલક- પનીર ખાવા કરતાં આજે જરા ચેન્જ પણ મળ્યો અને એક નવી રેસિપી પણ આજે સીખવા મળી. 🙏ટેસ્ટમાં તો ખુબ જ સરસ બની છે. 😋😋 તમે પણ જરુંર થી બનાવજો અને કેવી લાગે છે, એ તમે જરુર થી જણાવજો મારા કુકપેડનાં મીત્રો!!!#માઇઇબુક#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
શામ સવેરા કોફ્તા (Sham Savera Kofta Recipe In Gujarati)
#Fam વિક એન્ડ મા ટેસ્ટી અને બધાનુંફેવરિટ પંજાબી સબ્જી બનાવી. Kajal Rajpara -
રેડ મખની ગ્રેવી(Red Makhani Gravy Recipe In Gujarati)
આ પંજાબી બેઝિક ગ્રેવી છે તેનાથી તમે કોઈ ભી પંજાબી ડીશ બનાવી શકો છો .સંગીતા જી નો ખુબ ખુબ આભાર🌹 જેમણે અમને ત્રણ પંજાબી ગ્રેવી ઝૂમ લાઈવ માં સરસ રીતે શીકવી છે. જેમાંથી મે એમની સાથે રેડ મખની ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી માંથી મે કાજુ પનીર બટર મસાલા બનાવ્યું જે ખુબ જ ટેસ્ટી અને 100% restaurant સ્ટાઈલ માં બની હતી. Payal Sachanandani (payal's kitchen) -
ચીઝ અંગુરી કોફતા કરી (Cheese Angoori Kofta Curry Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ અંગુરી કોફતા કરી એક પંજાબી સ્ટાઇલનું ગ્રેવીવાળું શાક છે. આ શાકમાં કોફતા બનાવવામાં ચીઝ નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. બટાકા, ચીઝ અને પનીર નો ઉપયોગ કરીને બનાવેલા આ કોફ્તાને પંજાબી સ્ટાઇલ ની રેડ ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. પંજાબી રેડ ગ્રેવી સાથે આ કોફતા નો સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
-
પનીર મખનવાલા(Paneer Makhanwala Recipe In Gujarati)
સંગીતાબેન જુમ લાઈવ રેડ ગ્રેવી બનાવતા શીખવાડી હતી એ ગ્રેવી માંથી મેં પનીર મખનવાલાસબ્જી બનાવી છે બહુ ટેસ્ટી બની છે Falguni Shah -
વ્હાઈટ ગ્રેવી (White Gravy Recipe In Gujarati)
આ બેઝિક વ્હાઈટ ગ્રેવી છે જે માંથી સફેદ ગ્રેવી વાળી પંજાબી સબઝી જેમ કે ખોયા કાજુ, મેથી મટર મલાઈ કોફ્તા જેવી સબઝી બનાવી શકીએ. આ રૅસિપી મેં સંગીતા મેમ સાથે ઝૂમ મિટિંગ માં શીખી... jigna shah -
-
મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)
#GA4#Week10સામાન્ય રીતે આ વાનગી સ્વીટ વ્હાઈટ ગ્રેવી માં હોય છે પણ મેં અહીં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Buddhadev Reena
More Recipes
ટિપ્પણીઓ (8)