મીઠી બુંદી (Sweet Boondi Recipe in Gujarati)

Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
Junagadh

#MA
મારી માં ની રસોઇ વિશે જેટલું કહું એટલું ઓછું છે એક માં જ હોય છે જે સૌથી વધુ લાડ લડાવ્યા કરે અને સાથે સાથે સંસ્કારો નું સિંચન પણ કરે દીકરી ને મોટી કરી તેને અવનવી વાનગીઓ સિખવડવી એ માં ખૂબ સારી રીતે કરી જાણે મારી મમ્મી એ મને બવ બધી રેસીપી સિખવી છે પણ સાચું કહું એનો સ્વાદ તો અદભુત હોય છે કારણ કે તેની રસોઇ માં પ્રેમ ભારોભાર ઉમેર્યો હોય છે તો ચાલો આજે મારી ફેવરિટ મારા મમી જેવી રીત થી મીઠી મીઠી બુંદી બનાવીશું. આ સિમ્પલ રેસીપી છે પણ બુંદી જેવી મીઠી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચણા નો લોટ
  2. પાણી જરૂર મુજબ
  3. ચપટીસોડા
  4. 1 કપખાંડ
  5. પાણી ખાંડ ડૂબે એટલું અંદાજે ૨કપ
  6. Orange ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ આપણે એક બાઉલ માં ચણા નો લોટ લેસુ એમાં સોડા નાખી જરૂર મુજબ પાણી એડ કરતા જવું બેટર તૈયાર કરો

  2. 2

    હવે મિશ્રણ તૈયાર થઈ ગયું છે એક કડાઈ માં તેલ મૂકી તેની ઉપર ખમણી અથવા જારો લઈ તેમાં નાની નાની બુંદી પાડી લો

  3. 3

    હવે બીજી કડાઈ માં ખાંડ નાખી ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરી ચાસણી તૈયાર કરો તેમાં ફૂડ કલર નાખી ચાસણી બનાવી લો

  4. 4

    હવે તૈયાર બુંદી ને એક પ્લેટ માં કાઢી લો

  5. 5

    બુંદી ને ચાસણી માં નાખી મિક્સ કરો

  6. 6

    હવે ઉપરથી કાજુ બદામ નો ભૂકો નાખી ડેકોરેટ કરી સર્વ કરો તૈયાર છે મીઠી બુંદી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mayuri Unadkat
Mayuri Unadkat @mayuri29
પર
Junagadh
I love cooking 😍
વધુ વાંચો

Similar Recipes