મગની દાળના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)

Ragini Ketul Panchal
Ragini Ketul Panchal @ragini12
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
2 વ્યક્તિ
  1. 1 વાટકીપલાળેલી મગની દાળ
  2. 1ટામેટું
  3. 100 ગ્રામપનીર
  4. 1/2 કેપ્સિકમ
  5. 1ગાજર
  6. 5લીલા મરચા
  7. ટુકડોઆદુ નો
  8. 8/10લીલા મરચાં
  9. મીઠું સ્વાદનુસાર
  10. તેલ તળવા માટે
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    પલાળેલી મગની દાળ ને મિક્સર માં નાખી તેમાં લીલા મરચા, લસણ, આદુ, મીઠું અને 1/2 કપ પાણી નાખી બેટર બનાવો. એમાં કોથમીર ઉમેરો.

  2. 2

    બધા શાકભાજી ઝીણા સમારી લો. અને પનીર છીણી લો.

  3. 3

    હવે 1 પેનમાં બેટર પાથરી તેના પર બધા શાકભાજી અને કોથમીર પથરી તેલ લગાવી બેઇ બાજુ થઈ ચીલા તળી લો.

  4. 4

    હવે લિલી ચટણી અને સોસ સાથે ચીલા ને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ragini Ketul Panchal
પર

Similar Recipes