ફણગાવેલા મગ ચાટ (Sprouted Moong Chaat Recipe In Gujarati)

Sheetal Nandha
Sheetal Nandha @cook_27802134
મુંબઈ
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 લોકો માટે
  1. 1 વાટકોફણગાવેલા મગ
  2. 1 ચમચીલાલ મરચું પાઉડર
  3. 1 ચમચીહળદર
  4. ૧ ચમચીગરમ મસાલો
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 1 ચમચીલીંબુનો રસ
  7. ૧ નંગટમેટું
  8. ૧ નંગકાંદા
  9. 1 ચમચીમીઠું
  10. 1 (2 નંગ)લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌથી પહેલા મગની પલાળી રાખવાના પછી તેને કપડામાં બાંધી દેવાના બે દિવસ સુધી

  2. 2

    પછી ટામેટું કાંદા બારીક સમારી લો એક કુકરમા એક ચમચી તેલ મૂકી મગને વઘારી લેવાના અને માં લાલ મરચું હળદર નાખી મીઠું નાખી એક સીટી મારી લેવાની

  3. 3

    પછી ઠંડુ થઈ જાય તેમાં ટામેટાં કાંદા કોથમીર એક બે નંગ લીલા મરચાં લીંબુનો રસ ચાટ મસાલો નાખીને મિક્સ કરવાનું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sheetal Nandha
Sheetal Nandha @cook_27802134
પર
મુંબઈ

Similar Recipes