રાંધવાની સૂચનાઓ
- 1
૧ કપ રવો લો. ત્યારબાદ તેમાં ૧/૨ કપ દહીં નાખો. ત્યારબાદ તેમાં ૧ કપ પાણી નાખો. હવે તેને ૨૦-૩૦ મિનિટ સુધી રેસ્ટ આપો.
- 2
હવે વઘારિયા માં ૧ ટેબલ સ્પૂન તેલ અને ૧ ટેબલ સ્પૂન ઘી નાખો. હવે તેમાં રાઈ અને જીરું નાખો
- 3
હવે તેમાં અડદ ની દાળ નાખો. હવે તેમાં મરચું, આદુ, અને લીમડો નાખો. હવે તેમાં હિંગ નાખો.
- 4
હવે આ જે વઘાર્ કરો એને બેટટર માં નાખો. પછી તેમાં ધાણા નાખો. હવે તેમાં થોડોક બેકિંગ સોડા નાખો.
- 5
હવે તેમાં મીઠું નાખો અને સરખી રીતે મિક્સ કરી દો. હવે ઈડલી ના કૂકર્ માં પાણી મૂકી ગેસ પર મૂકી દો. હવે ઈડલી ની થાળી ને તેલ વડે ગ્રીસ્ કરી દો. અને બેટર ને ઈડલી ની થાળી મેં પાથરી દો.
- 6
હવે એને ઈડલી ના કૂકર્ માં મૂકી દો અને ૧૦-૧૩ મીનીટ સુધી ઢાંકી ને થવા દો. ત્યારબાદ તેને બહાર કાઢી ને પીરસી દો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
રવા ઈડલી (Rava Idli Recipe in Gujarati)
રવા ઈડલી એ વધુ એક હેલ્થી અને યમ્મી એવી બ્રેકફાસ્ટ રેસીપી છે. જે મુખ્યત્વે રવા માંથી અને અન્ય સામગ્રીઓના મિશ્રણમાંથી બનાવવામા આવે છે. આ ઈડલી અન્ય ઈડલીની સરખામણીએ ખુબજ હેલ્થી માનવામાં આવે છે. ઉપરાંત આ ઈડલી તેટલીજ સ્વાદિષ્ટ પણ લાગે છે. જેથી બાળકોને તો ચોક્કસપણે પસંદ આવે છે #EBWeek1 Nidhi Sanghvi -
રવા મસાલા ઈડલી (Rava Masala Idli Recipe In Gujarati)
#EB#Week1Post 1#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati#રવાઈડલી#week1#ઈડલીરવા ઇડલી એ ભારતના કર્ણાટક રાજ્યની એક વિશેષતા છે. બેંગ્લોરની લોકપ્રિય રેસ્ટોરન્ટ ચેન, માવલ્લી ટિફિન રૂમ્સ (એમટીઆર) દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. તેમના કહેવા મુજબ, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, જ્યારે ચોખા, જે ઇડલીમાં વપરાતી મુખ્ય વસ્તુ છે, તેનો પુરવઠો ઓછો હતો, ત્યારે તેઓએ સોજી (રવો) નો ઉપયોગ કરીને ઇડલી બનાવવાનો પ્રયોગ કર્યો અને રવા ઇડલીની રચના કરી.રવા ઈડલી વાટ્યા વગર અને ફર્મેન્ટ કર્યા વગર ફટાફટ બની જાય છે અને અને રૂ જેવી નરમ લાગે છે. ખાવા માં પણ સ્વાદિષ્ટ લાગે છે. ઘર માં અચાનક મહેમાન આવે અને ઈડલી બનાવવા ની ઈચ્છા થાય તો રવા ઈડલી એક ઉત્તમ અને પૌષ્ટિક વિકલ્પ છે. અહીં મેં પ્લેન વ્હાઇટ, વઘાર વાલી હળદર અને કારમ પોડી ફ્લેવર ની રેગ્યુલર સાઈઝ તથા બેબી ઈડલી પ્રસ્તુત કરી છે જેને મેં રસમ, ચટણી, કારમ પોડી અને ઘી સાથે સર્વ કરી છે. Vaibhavi Boghawala -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#GA4#Week7રવો પચવામાં ખૂબ હલકો હોય છે. તેની અલગ અલગ વાનગીઓ બનાવી ને આપડે પચવામાં હલકી હોય એવી વાનગીઓ ની મજા માણી શકીએ છીએ... આજે મેં નાસ્તા માટે રવા ઈડલી બનાવી છે. ચાલો રેસિપી જોઈએ. Urvee Sodha -
-
ઈન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#week1#રવાઈડલી#ravaidli#instant#tadkaidli#southindian#cookpadindia#cookpadgujaratiસાઉથ ઇન્ડિયન ફૂડમાં ઈડલી પ્રખ્યાત છે. રવો પાચનમાં ખૂબ હલકો હોય છે.એક હેલ્ધી અને હળવા બ્રેકફાસ્ટ માટે ઈડલી એ એક ઉત્તમ વિકલ્પ છે. આ ઈડલીમાં આથો લાવવાની જરુર પડતી ન હોવાથી ઝડપથી બની જાય છે. આમાં તમે ઝીણા સમારેલા શાકભાજી પણ ઉમેરી શકો છો. અહીં મેં રવા ઈડલીને વઘાર કરીને બનાવી છે. Mamta Pandya -
-
-
કાજુ રવા ઈડલી - નારિયેળ ચટણી (Kaju Rava Idli Nariyal Chutney Recipe In Gujarati)
#EB #Week1 #રવા_ઈડલી#KajuRavaIdli#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveકાજુ રવા ઈડલી - ઝટપટ તૈયાર કરી શકાય એવી આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કાજુ રવા ઈડલી, દક્ષિણ ભારતીય વાનગી છે.. નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો, ટિફીન માં કે પછી પાર્ટીમાં પીરસો, નાનાં, મોટાં , બાળકો ને પણ ભાવે , સ્વાદિષ્ટ અને પૌષ્ટિક નારિયેળ ની ચટણી સાથે ગરમ ગરમ ખાવાની મજા માણો.. Manisha Sampat -
-
રાગી ઓટ્સ ઇન્સ્ટન્ટ ઈડલી (Ragi Oats idli recipe in Gujarati)
#GA4#week20#ragi#cookpadindia#cookpadgujratiરાગી અને ઓટ્સ ની ઈડલી એક હેલધી ઓપ્શન છે.. ફેરમેંટ કરવાની જરૂર નથી પડતી. ઇન્સ્ટન્ટ બની જાય છે. છતાં પણ સોફ્ટ અને ટેસ્ટી બને છે.દેખાવ માં પણ કંઇક નવું લાગે છે.તો ચાલો.... Hema Kamdar -
-
-
-
પાલક રવા ઈડલી (Palak Rava Idli Recipe In Gujarati)
#EB#Week1રવા ઈડલી માં પાલક નો ઉપયોગ કર્યો છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે. પાલક ના ફાયદા પણ ઘણા છે. દાળ - ચોખા વાળી ઈડલી બનાવી હોય તો અગાઉ થી તૈયારી કરવી પડે છે જયારે પાલક રવા ઈડલી બહુ ફટાફટ બની જાય છે.બાળકો પાલક જલ્દી થી ખાતા નથી પણ આ રીતે આપવા થી અમને ખુબ જ ભાવશે. તો ચાલો.. Arpita Shah -
રવા વેજીટેબલ મસાલા ઈડલી(Rava vegetable masala idli recipe in Gujarati)
#breakfast #instantસવારે કે સાંજે નાસ્તા માટે ફટાફટ બની જતી વાનગી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને હેલ્થી પણ છે Kshama Himesh Upadhyay -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13સાઉથ ઇન્ડિયા ના spl ઢોંસા..બહુ જ healthy હોય છે. ટ્રાય કર્યો છે બનાવવાનો.. Sangita Vyas -
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#MA#EB#week1 સાઉથ ઇન્ડિયન વાનગીઓ માં ઈડલી ખૂબ જ ફેમસ વાનગી છે. ઈડલી એ અલગ રીતે બનાવી શકાય છે ચોખા અને અડદની દાળનો ઉપયોગ કરી ને અથવા રવા માંથી પણ ઈડલી બનાવી શકાય છે. રવા ઈડલીને કોઈ આથો લાવવાની અથવા ગ્રાઇન્ડીંગની જરૂર હોતી નથી અને તેથી તેને ઇન્સ્ટન્ટ રવા ઈડલી કહેવામાં આવે છે. રવા, દહીં, કોથમીર અને પાણીથી સુજી ઇડલીનુ ખીરૂ બનાવવામાં આવે છે. આ રાઈ, જીરું, દાળ, કાજુ અને કળી પત્તા નો વઘાર ઉપર નાખવામાં આવે છે. જો ઘરમાં અચાનક મહેમાન આવી જાય ત્યારે કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે કે સવારે નાસ્તામાં બનાવવા માટે પણ રવા ઈડલી ખૂબ જ ઇઝીલી અને ફટાફટ બની જાય છે. મારી મમ્મી રવા ઈડલી મિક્સ વેજીટેબલ વાળી ખુબ જ સરસ બનાવે છે. તો મેં આજે આ રવા ઈડલી ને થોડી વધુ ટેસ્ટી બનાવવા માટે ઈડલી ના ખીરા માં અડદ અને ચણા ની દાળ અને કાજુ નો વઘાર ઉમેરી ને એકદમ ટેસ્ટી ને સોફ્ટ ઈડલી બનાવી છે. Daxa Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15005185
ટિપ્પણીઓ (4)