સક્કરટેટી નું શાક (Muskmelon Shak Recipe In Gujarati)

Mayuri Chotai
Mayuri Chotai @M23290612S

આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખુબજ ઓછા તેલમાં અને ઝડપથી બની જાય છે.

સક્કરટેટી નું શાક (Muskmelon Shak Recipe In Gujarati)

આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખુબજ ઓછા તેલમાં અને ઝડપથી બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
4 લોકો
  1. 500 ગ્રામસક્કરટેટી
  2. 3 ચમચીતેલ
  3. 1 ચમચીખાંડ
  4. 1 ચમચીચટણી
  5. 1 ચમચીધાણાજીરું
  6. 1 ચમચીહળદર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1 નાની ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ટેટી ને છાલ ઉતારી સમારી લો. પછી એક લોયામાં તેલ મૂકી ગરમ થાય એટલે હિંગ અને હળદર મૂકી ટેટી નો વઘાર કરો.

  2. 2

    હવે બધા મસાલા ઉમેરી મિક્સ કરો. ધીમા તાપે 10 મિનિટ ચડવા દો. ટેટી ના શાકમાં પાણીની જરૂર નહીં પડે.એટલે એ મજ ચડવા દેવાનું રહેશે.

  3. 3

    ટેટી નું રસદાર શાક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mayuri Chotai
Mayuri Chotai @M23290612S
પર

Similar Recipes