વેજીટેબલ પનીર પૂલાવ (Vegetable Paneer Pulao Recipe In Gujarati)

Deval Pandit Joshi @cook_29449194
વેજીટેબલ પનીર પૂલાવ (Vegetable Paneer Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ૩૦ મિનિટ ધોઈ ને પાલડી ને બોઇલ કરી લેવા
(બને તો પેલા થી જ રાઈસ બનાવી ને રાખવા જેથી કરીને રાઈસ મિક્સ કરવા ના ટાઈમે તૂટી ના જાય)
થોડા કચાપક્કા જ બનવા. - 2
પછી તેમને ઓસવી ને એક પ્લેટ માં પથરી દેવા જેથી રાઈસ છૂટા છૂટા રે
- 3
ડુંગળી કેપ્સિકમ ગજ્જર ટામેટા ને કટ કરી લેવા
પનીર ને સેલો ફ્રાઈ કરી લેવા ઓર - 4
પછી એક કઢાઈ માં તેલ ગરમ કરી લો પછી તેમાં ડુંગળી નાખી થોડી વાર ચડવા દો. ત્યાર બાદ તેમાં આદુ લસણની પેસ્ટ નાખી થોડી વારે મિક્સ કરી ગજ્જર કેપ્સિકમ નાખો.પછી બારીક સમારેલા ટામેટા નાખી ચડવા દો.
એ ચડી જાય એટલે તેમાં પનીર નાખો - 5
થોડી વાર મિક્સ કરી તેમાં મીઠું, કાશ્મીરી મરચું અને પાઉં ભાજી મસાલો ઉમેરી મિક્સ કરો
- 6
બધું બરાબર મિક્સ કરીને તેમાં રાઈસ નાખો અને મિક્સ કરો અને ઉપર કોથમીર નાખી ને પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ તવા પુલાવ (Vegetable Tava Pulao Recipe In Gujarati)
#GA4#Week19#pulaoઆજે મે તવા પુલાવ બનાવ્યો છે જે ખુબ જ સરસ બન્યો છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe in Gujarati)
#GA4#Week19#pulaoપુલાવ એ લાઇટ ડીનર માટે સૌથી સરસ ઓપ્શન છે જે ફટાફટ બની જાય છે. payal Prajapati patel -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Post 1#PulaoVeg.pulao...(વેજ.પુલાવ)અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે,, બધા શાકભાજી બહુ મસ્ત આવે છે એકલા શાકભાજી ખાવાનું મન થઈ જાય એમાં પુલાવ નું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય છે મારી તો આ ફેવરીટ રેસીપી છે,, હોટલમાં બહાર જમવા જાવ ત્યારે પહેલા હું બિરયાની મંગાવુ છે Payal Desai -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ડીનર માં કંઈ હલકું ખાવું હોય તો તવા પુલાવ સારો વિકલ્પ છે, મોળા દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
-
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
#WK2#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#GA4#Week19#Pulaoબાસમતી રાઈસ માં બધા વેજીટેબલ એડ કરીને બનાવવાથી તે ખૂબ જ હેલ્ધી હોય છે. તમને જે પસંદ હોય એ વેજીટેબલ આમાં ઉમેરી શકો છો. Palak Talati -
-
-
-
-
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
ભાત એ આપણા ઘરે રોજ બનવતી વસ્તુ છે. ભાત માંથી ઘણી બધી અલગ અલગ વાનગી બને છે એમાં થી એક છે પુલાવ. અપને રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે પુલાવ ઓર્ડર કરી એ છે. ઘરે કોઈ મેહમાન આવ્યું કે પાર્ટી હોય આપણે પુલાવ તો બનાવી એ છે. પણ ઘરે બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની પણ એક ચોક્કસ રીત હોય છે . હું બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજિટેબલ પુલાવ બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી વેજિટેબલ પુલાવ બનાવશો તો એકદમ બહાર જેવો જ સ્વાદિષ્ટ વેજીટેબલ પુલાવ બનશે અને બધા તમારા વખાણ કરતા નહિ થાકે. તો ફટાફટ જાણી લો બહાર જેવો સ્વાદિષ્ટ પુલાવ બનાવવાની રીત. Vidhi V Popat -
-
-
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#MAમારી મમ્મી જે પણ બનાવે તે મને બહુ જ ભાવે..પણ પુલાવ મારો ફેવરિટ.. Vaidehi J Shah -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
#AM2 પુલાવ એક એવી વાનગી છે જે સાંજના સમયે લાઈટ ખાવાનું પસંદ કરતા હોય તો બેસ્ટ ઓપ્શન છે. Nita Prajesh Suthar -
મટર પનીર પુલાવ (mutter paneer pulao recipe in Gujarati)
#GA4#Week8ઝડપ થી અને આસાનીથી બનતા પુલાવ માં ખૂબજ વેરાયટી જોવા મળે છે.વેજ પુલાવ, રાજમાં પુલાવ,પાલક પુલાવ વગેરે.. આજે મેં મટર પનીર પુલાવ બનાવ્યો છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15008106
ટિપ્પણીઓ (2)