ચાઈનીઝ ટાકોઝ (Chinese Tacos Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ મેંદો ચાળીને મોટા પ્લેટમાં લઈ બે ચમચી,તેલ અને મીઠું નાખી લોટ બાંધવો.
- 2
ડુંગળી,ગાજર,કેપ્સીકમ, કોબીજને ઉભા સમારવા.આદુ-મરચા-લસણને કટ કરવા. લીલી ડુંગળી,લીલુ લસણ, કોથમીર, સમારવા.કઢાઈ માં તેલ મૂકી આદુ,મરચા, લસણ અને લીલુ લસણ, લીલી ડુંગળી,નાંખી સાંતળવા.ત્યારબાદ કોબીજ, ડુંગળી, કેપ્સીકમ,ગાજર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી સાંતળો.સોયા સોસ,ચીલી સોસ,વિનેગર, ટામેટાનો સોસ, નુડલ્સ નો મસાલો નાખી મિક્સ કરો
- 3
હવે લોટ ના ગુલા બનાવી તેને atman ની મદદથી રોટલી વણવી અને તવા પર કાચી પાકી શેકી લેવી.
- 4
હવે એક મોટા વાસણમાં પાણી ગરમ મૂકો. પાણી ગરમ થાય એટલે તેમાં મીઠું ચમચી તેલ નાખી હલાવો. પછી નુડલ્સ નાખી ચડવા દો. ચડી જાય એટલે તેને કાણાવાળા ટોપા માં કાઢી લેવો ને તેમાં ઠંડુ પાણી રેડી દેવું.
- 5
હવે મિક્સ વેજ માં નુડલ્સ ઉમેરો. તેમાં ટામેટો સોસ નાખી હલાવી દો. હવે રોટલી પર ટામેટો સોસ લગાવી દો.
- 6
રોટલી પર ચાઈનીઝ મૂકી રોટલી ને વારી દો.તવા પર બટર લગાવી શેકી દો. બેઉ સાઈડ શેકી દો.
- 7
હવે તૈયાર છે તેને ટામેટા સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
#GA4#Week3#cookpadindia#chineseચાઈનીઝ નું નામ પડે ને બાળકો ખુશ થઈ જાય.આ બાળકો ની ફેવરિટ ચાઈનીઝ ભેળ મે મંચુરિયન રાઈસ અને નુડલ્સ ના કોમ્બિનેશન થી રેસ્ટોરન્ટ જેવી બનાવી છે. Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
બમબઈયા ભેળ ને ટક્કર મારે તો એ છે ચાઈનીઝ ભેળ. મુંબઈ માં ઠેર ઠેર મળે છે અને એટલી જ પંસંદીતા છે જેટલી બમબઈયા ભેળ.#EB#wk9 Bina Samir Telivala -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)