Similar Recipes
-
-
ટીંડોરાનુ શાક (Tindora nu Shak Recipe in Gujarati)
#EB#Tindoraસામાન્ય રીતે ટીંડોરા/ટીંડોળાનુ શાક પેનમાં ચેડવીને બનાવીએ છીએ.પણ મને આ રીતે તળીને બનાવવામાં આવતું શાક વઘારે ભાવે છે.આ શાક કોલેજ કાળ દરમ્યાન હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો હતો ત્યારે આ શાક મેં પ્રથમ વખત ત્યાં ખાધું હતું ત્યારથી આ શાક મારી પસંદગીનું શાક બની ગયું. મને તો આ શાક ખૂબ જ ભાવે છે પણ મારા બંને બાળકોને પણ આ શાક ખૂબ પ્રિય છે. Urmi Desai -
-
પાપડી રીંગણ બટાકાનું શાક (Papdi Ringan Batakanu Shak Rec. Guj)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૬જ્યારે પણ ઉંધિયું ખાવાનું મન થાય ત્યારે ઓછા સમયમાં એકદમ સરળ રીતે બનાવી શકાય એવા શાકની રેસિપી લઈને આવી છું. Urmi Desai -
-
-
ટામેટા-બટાકાનુ શાક (Tamata Batakanu Shak Recipe in Gujarati)
#GA4#week1#Potato#post3જ્યારે કોઈ પણ શાક ઘરમાં ન હોય ત્યારે ટામેટા અને બટાકા તો બિચારા બૂમ મારે જ કે અમારો વારો આવ્યો ખરો.😘😘 પણ ટામેટા- બટાકાનું શાક મારા પપ્પા અને હસબન્ડની સૌથી પ્રિય વાનગી છે. જ્યારે પણ પૂછવામાં આવે કે શું બનાવું તો ટામેટા-બટાકાનુ શાક.આ શાક રોટલી કે પૂરી સાથે ખૂબ જ સરસ લાગે છે. હું આ શાક હંમેશા કૂકરમાં જ બનાવું છું.મને કઢી-ખીચડી સાથે આ શાક પસંદ છે. Urmi Desai -
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલાં શાકભાજીમાં ગુવાર સારી મળતી હોય છે.ગુવારના શાકમાં લગભગ બધા લસણ નાંખતા હોય છે.પણ મેં અહીં લસણ વગરનું શાક બનાવ્યું છે.#EB Vibha Mahendra Champaneri -
-
પરવળ નુ શાક (Parvar Shak Recipe In Gujarati)
#EB#week2પરવળ વિટામિન્સ થી ભરપુર હોય છે, તેમાં કેટલાક ઔષધીય ગુણો રહેલા છે, ગર્મી ની ઋતુ માં લાંબો સમય સુધી તાજા રહે છે Pinal Patel -
-
-
-
-
-
પરવળ નુ શાક (Parvar Shak Recipe In Gujarati)
#EBપરવળ નુ શાક મારા ઘરમા પપ્પા નુ ફેવરીટ શાક છે.તેમા વિટામિન A અને C ભરપુર માત્ર મા હોય છે. તે પાચન મા પણ મદદરૂપ થાઇ છે. આ શાક પાણી વગર બનતુ હોવાથી લાંબા સમય સુધી સારુ રહે છે. Krupa -
-
દૂધી-ચણાની દાળનું શાક(Dudhi Chanani Dal Shak Recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ_૪લગ્ન પ્રસંગે બનતું આ શાક મારું પ્રિય છે. એ પણ દાળ-ભાત સાથે તો એને માણવાની મજા જ આવી જાય છે Urmi Desai -
-
ડુંગળીના રવૈયા (Stuffed Onions Recipe in Gujarati)
ડુંગળી એ એક એવું શાક છે જેના વગર મોટાભાગની વાનગીઓ અધુરી રહી જાય. કાચી ડુંગળી આપણે વિવિધ પ્રકારે વિશેષ ઉપયોગમાં લઇએ છીએ.એ જ રીતે ડુંગળી રાંધીને પણ સરસ વાનગી બનાવી શકાય છે.ભરેલા શાકનો મસાલો ઉમેરી ડુંગળીના રવૈયા બનાવ્યા છે જે ચોખા કે જુવારના રોટલા અથવા મિક્સ લોટના રોટલા સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
ભરેલા પરવળનું શાક (Stuffed Parvar Shak Recipe In Gujarati)
#EB#week2#GCRપરવળ શાકનો રાજા ગણાય છે અને તેમાં પોષકતત્વોની માત્ર ભરપૂર હોવાથી તેની સીઝનમાંતેનો ફાયદો ભરપૂર ઉઠાવવો જોઈએ ,આયુર્વેદ ની દ્રષ્ટિએ પણ પરવળનું શાક ઉત્તમ મનાય છે ,તહેવાર હોય કે ભોગમાં ધરાવવાનું હોય ત્યારે લસણ ના ઉમેરવું ,અત્યારે ગણપતિ પધાર્યા હોવાથીબાપ્પા ને રોજ અન્નકૂટ ધરાવાય છે ,,જે રસોઈ કરી હોય તે તમામ ધરાવીએ છીએ ,પણ લસણ ડુંગળીવગર ,,,મેં રેસિપિમાં લખ્યું છે લસણ પણ ભોગમાં ઉપયોગ નથી કરતા જે નોંધ માટે ,,આમ તો બાપ્પાનેમીઠી વાનગી પરસાદમાં મુખ્ય હોય છે પણ સંપૂર્ણ થાળ તો ધરાવવો જ જોઈએ રોજ ,,,આ દિવસો દરમ્યાનખાસ ભોગ માટે જ અલગ અલગ shak,સંભાર ચટણીઓ રાયતા વડી પાપડ ફરસાણ બને છે ,, Juliben Dave -
-
ભરેલા પરવળનું શાક (Stuffed Parvar Shak Recipe In Gujarati)
#EB#Week2#પરવળનું શાક#GCR#PR હાલમાં ગણેશોત્સવ- પરયુષણ ચાલી રહ્યા છે અને પરવળની ભરપૂર સીઝન પણ છે.પરવળ એટલે ભરપૂર વીટામીનયુક્ત શાક ભોજન સ્વાદિષ્ટ બની જાય.તમે જો દાદાને થાળ ધરવા શાક બનાવો તો લસણ ના નાંખશો.એમને માટે વજ્યૅ છે અને જૈન માટે બનાવો તો આદુ-મરચાં ની પેસ્ટ પણ ન નાંખશો.તો બનાવો 'ભરેલા પરવળનું શાક'. Smitaben R dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15017523
ટિપ્પણીઓ (3)