આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

Amita Shah
Amita Shah @cook_29328904

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 25 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 નંગકાચી કેરી
  2. 500મીલી પાણી
  3. 400 ગ્રામગોળ
  4. જીરું પાઉડર
  5. ચાટ મસાલો
  6. 15-20 નંગફુદીના ના પત્તા

રાંધવાની સૂચનાઓ

10 થી 25 મિનિટ
  1. 1

    સૌથી પેહલા 2 કાચી કેરી ને છોલીને કૂકર માં બાફી દેવી. કૂકર માં 4સિટી વગાડવી.

  2. 2

    કૂકર ઠંડુ પડે પછી એમા પાણી સાથે ગોળ, જીરું પાઉડર અને મીઠુ ને ફુદીના ના પત્તા નાખી ને બ્લેન્ડર થી બરાબર ક્રશ કરવું ને મિક્સ કરવું..

  3. 3

    ફ્રિજ માં 2 કલાક ઠંડુ કરવા મૂકવું..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Shah
Amita Shah @cook_29328904
પર

Similar Recipes