બાજરા ના મસાલા રોટલા (Bajra Masala Rotla Recipe In Gujarati)

Divya Chhag
Divya Chhag @cook_19168323
જૂનાગઢ

બાજરા ના મસાલા રોટલા (Bajra Masala Rotla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  2. 1/2 ચમચીધાણજીરૂ
  3. 1/4 ચમચીહિંગ
  4. 1 કપબાજરાનો લોટ
  5. 1નાની ડુંગળી
  6. 1 ટેબલ સ્પૂનઆદુ મરચા લસણની પેસ્ટ
  7. 2 ચમચીસમારેલા કોથમીર
  8. જરૂર મુજબ મીઠું
  9. જરૂર મુજબ ઘી
  10. 1/2 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બાજરા નો લોટ લો.

  2. 2

    ત્યાર બાદ કોથમીર અને ડુંગળી સમારી લો અને આદુ મરચાની પેસ્ટ અને લસની તૈયાર કરીી લો.

  3. 3

    હવે બધુ લોટમાં મિક્સ કરી લો

  4. 4

    ત્યાર બાદ તેમાં બધા મસાલા નાખો.

  5. 5

    હવે પાણી વડે રોટલા નો લોટ બાંધી લો

  6. 6

    હવે ગોળ લુઆ કરી રોટલો વણી તૈયાર કરો.

  7. 7

    હવે તેને તાવડી માં સેકી લો

  8. 8

    બન્ને સાઈડ સેકી તૈયાર કરો.

  9. 9

    હવે તેમાં ઘી લગાડી લો.

  10. 10

    તૈયાર છે મસાલા રોટલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Divya Chhag
Divya Chhag @cook_19168323
પર
જૂનાગઢ

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes