રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટમાં બધો મસાલો ઉમેરી ચમચી તેલ નાખી હલાવીને મસાલો રેડી કરવો
- 2
અરે ગુંદા ને દસ્તાથી તોડી તેના બીયા કાઢી લેવા
- 3
બિયા કાઢેલા ગુંદા માં ચણા ના લોટ નો મસાલો કર્યો છે તે ભરી લેવો
- 4
હવે આ ગુનાને એક લોયામાં લઈ તેમાં એક વાટકી તેલ ઉમેરવુ
- 5
હવે એક કૂકરમાં પાણી નાખી કાઢો મૂકી તેના ઉપર લોયુ મૂકી ગુંદા ને સાતથી આઠ સીટી બોલાવી બાફી લેવા
- 6
કરે એટલે ખોલીને ચેક કરી લેવા કે ગુંદા ચડી ગયા છે કે નહીં ના ચડ્યા હોય તો બીજી બે-ત્રણ સીટી બોલાવી
- 7
ગુંદા ચડી ગયા હોય પછી તેને છથી સાત ચમચી તેલ ઉમેરી ધીમા તાપે ગેસ પર મૂકી વઘારી લેવાય પાંચ મિનિટ સુધી ધીમા તાપે વઘારવા તો તૈયાર છે ભરેલા ગુંદા નુ શાક સર્વ કરી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
આજે હુ આપની માટે લઈને આવી છુ ગુંદા નવી રેસિપી બધા જ બનાવતા જ હશેથોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે ગુંદા નુ ભરેલું શાક#EB#week2 chef Nidhi Bole -
-
-
ગુંદા નુ શાક (Gunda Shak Recipe in Gujarati)
#EB#Week2 અત્યારે ઉનાળાની ગરમીમાં ગુંદા ખૂબ જ સરસ આવે છે. જેમાંથી સંભારા અને જુદીજુદી જાતના અથાણા બનાવીએ છીએ. જેમાં પણ પ્રોટીન ખૂબ જ સારા એવા પ્રમાણમાં હોય છે. માટે આપણે પણ ગુંન્દા ખાવા જોઈએ. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આજે મે આ લોટ વાળા ભરેલા ગુંદા માઈક્રો વેવ માં કર્યા છે ..ખૂબ સરસ થાય છે જલ્દી પણ બની જાય અને ખાસ તેનો કલર પણ એવો ને એવો રહે છે Hetal Chirag Buch -
-
-
-
ભરેલા ગુંદા નો સંભારો (Bharela Gunda Sambharo Recipe In Gujarati)
#AM3ઉનાળા નું આગમન થતા જ ગુંદા ની રાહ જોતા હોઈએ છીએ આપણે સૌ.. અથાણું તો બનાવતા જ હોઈએ પણ એનું શાક બનાવવા ની મજા જ કૈક અલગ છે.રવિવાર ના આવા અલગ શાક પરિવારજનો ને પ્રેમ થી ખવડાવીએ.. ચાલો તો શીખીએ.. Noopur Alok Vaishnav -
-
-
-
-
-
-
-
-
-
કેરી ગુંદાનું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ મારી મમ્મી નું સ્પેશિયલ અથાણું છે. આ અથાણું બધાને ખૂબ ભાવે એવું અને ઇન્સ્ટન્ટ રેડી થઈ જાય એવું છે. Nidhi Popat -
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ભરેલા મસાલા ગુંદા નું શાક (Bharela Masala Gunda Shak Recipe In Gujarati)
#EB#week2 ગુંદા ની સીઝન માં ગુંદા ની વિવિધ વાનગી ઓ બનાવી ખાવાની ખૂબ મજા પડે છે.એવી જ એક વાનગી નું નામ છે ગુંદા નું શાક...મે અહીંયા ગુંદા નું શાક જુદી રીતે ગ્રેવી ઉમેરી ને બનાવ્યું છે.જે ખુબજ ટેસ્ટી લાગે છે.સાથે પોષ્ટિક પણ એટલું જ બને છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15042005
ટિપ્પણીઓ (3)