ઘટકો

20 મિનીટ
4વ્યક્તિ
  1. 1કાચી કેરી
  2. 1પાકી કેસર કેરી
  3. 2 ચમચીવરયાળ
  4. 1 ચમચીજીરૂ
  5. સ્વાદ પ્રમાણેખડી સાકર
  6. સ્વાદ પ્રમાણેસંચળ પાઉડર
  7. 5/6મરી ના દાણા
  8. 8/10ફુદીના ના પાન

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    બંને કેરી ના ટુકડા કરવા..

  2. 2

    મિક્સર જારમાં સાકર જીરું મરી વરિયાળી લઇ પાઉડર ક્રશ કરો

  3. 3

    પછી બંને કેરી ના ટુકડા ઉમેરી ક્રશ કરવું. ગ્લાસ માં 1/3 ક્રશ ઉમેરી બરફ અને ઠંડુ પાણી અથવા સોડા વોટર નાખી સર્વ કરવું

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Pallavi Gilitwala Dalwala
પર

Similar Recipes