પટ્ટી ગાંઠિયા અને ફણગાવેલા મગ (Patti Ganthiya Fangavela Moong Recipe In Gujarati)

Shweta Mashru @rshweta2107
#PS રવિવાર કી સુબહ યે મિલ જાયે તો દિન બન જાતા હૈ... ગાંઠિયા એટલે સૌરાષ્ટ્ર ની શાન.. એક વખત પેરફેક્ટ માપ થી આ ગાંઠિયા બનાવી ને જોજો.. શુ ટેસ્ટી લગે છે..બજાર ના ભૂલી જાશો.. અને એમાં પણ જો સાથે મગ ભળી જાય.. એટલે એક તો હેલ્થ માટે પણ સારા ઉપર થી ચટપટા તો ખરા જ..
પટ્ટી ગાંઠિયા અને ફણગાવેલા મગ (Patti Ganthiya Fangavela Moong Recipe In Gujarati)
#PS રવિવાર કી સુબહ યે મિલ જાયે તો દિન બન જાતા હૈ... ગાંઠિયા એટલે સૌરાષ્ટ્ર ની શાન.. એક વખત પેરફેક્ટ માપ થી આ ગાંઠિયા બનાવી ને જોજો.. શુ ટેસ્ટી લગે છે..બજાર ના ભૂલી જાશો.. અને એમાં પણ જો સાથે મગ ભળી જાય.. એટલે એક તો હેલ્થ માટે પણ સારા ઉપર થી ચટપટા તો ખરા જ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડાખરી ગાંઠિયા(Ganthiya recipe in Gujarati)
#goldenapron3#week18#બેસનઆ ગાંઠિયા તીખા ગાંઠિયા કરતા પાતળા અને સેવ કરતા જાડા હોય છે ચા સાથે નાસ્તા માં ખુબ જ મજા આવે છે. ટેસ્ટ માં તીખા અને ચટપટા હોય છે. એક વાર જરૂર ટ્રાય કરજો બાળકો ને ખુબ ભાવશે. Ushma Malkan -
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
ગુજરાતી ઑ ની સવાર તેમાં પણ રવિવાર ગાંઠિયા જલેબી થી થાય છે.સાથે ચા તેમાં પણ ચોમાસા માં તો સોના માં સુગંધ મળી જાય.ગરમ ગરમ ગાંઠીયા મળી જાય તો. Anupama Mahesh -
લસણીયા ગાંઠિયા (Lasaniya Ganthiya Recipe In Gujarati)
#RC1#Week1આપણે તીખાં ગાંઠિયા તો બનાવતાજ હોય પણ એમાં થોડું લસણ અને સંચળ ઉમેરો તો એક અલગ જ સ્વાદ લાગે તો મેં આજે લસણયા ગાંઠિયા બનાવ્યા છે Dipal Parmar -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3# વણેલા ગાઠીયા#cookpadgujarati#cookpadindiaવણેલા ગાંઠિયા ગુજરાતી લોકો ને બહુ ભાવે, અને સવાર ના નાસ્તા માં ગાંઠિયા સાથે મરચા, ચટણી, સંભારો હોય એટલે ગાંઠિયા ની મજા જ કઈ જુદી.... તો ચાલો બનાવેએ ગરમા ગરમ વણેલા ગાંઠિયા 😋😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
એમ પણ મગ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું કહેવાય અને આ તો ફણગાવેલા મગ એટલે પ્રોટીન થી ભરપૂર. સવારનાં નાસ્તા માં ખાવાની ખૂબ મજા આવે. બસ ફણગાવવા માટે થોડું અગાઉથી પ્લાન કરવું પડે. Dr. Pushpa Dixit -
ફણગાવેલા મગ ના પરાઠા (Fangavela Moong Paratha Recipe In Gujarati)
#LBપ્રોટીનયુક્ત, પોષ્ટીક અને સ્વાદિષ્ટ અંકુરિત મગ નાં પરાઠા બાળકો નાં લંચ બોક્ષ માંટે અઠવાડિયામાં એક વખત તો બનાવવા જોઈએ Pinal Patel -
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
વાનગીનું નામ :તીખા ગાંઠિયાકુક પેડ કિચન સ્ટાર ચેલેન્જ Rita Gajjar -
-
મેથીના વણેલા ગાંઠિયા (Methi Vanela Ganthiya Recipe In Gujarati)
સાદા ગાંઠિયા તો બનાવતા જ હશો. એક વાર મેથી વાળા ચાખી જોજો.#GA4#week19#methi#cookpadindia Riddhi Ankit Kamani -
-
વણેલા ગાંઠિયા
સખીઓ આજે રવીવાર છે એટલે રજાનો દિવસએટલે કાઠિયાવાડી છું તો રવિવાર ની સવાર એટલે ગાઠીયા થી જ થાય તો મેં પણ આજે ઘરે જ બનાવ્યા Rachana Pathak -
-
ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)
#GA4#Week11આ ખૂબ પૌષ્ટિક આહાર છે. jignasha JaiminBhai Shah -
ફણગાવેલા મગ નું શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડમાં મીક્સ કરી ને પણ ખાઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે તો મેં આજે ફણગાવેલા મગ નું શાક બનાવ્યું છે Sonal Modha -
ફણગાવેલા મગ ની ખીચડી (Fangavela Moong Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#dinner Neeru Thakkar -
તીખા ગાંઠિયા
#ફેવરેટગાંઠિયા... પછી એ તીખા, મોળા, ભાવનગરી કે ફાફડા ,આપણા સૌ ના પ્રિય જ... હું મૂળ સૌરાષ્ટ્ર ની, એટલે ત્યાં ના ફાફડીયા ગાંઠિયા તો પ્રિય છે જ ,પણ એ ઘરે નથી બનાવતી. પણ તીખા ગાંઠિયા પણ એટલા જ પ્રિય. સૌરાષ્ટ્ર માં તીખા ગાંઠિયા થી જાણીતા એવા આ ફરસાણ ને, જાડી તીખી સેવ, બેસન સેવ, મસાલા સેવ જેવા વિવિધ નામ થી ઓળખાય છે. Deepa Rupani -
જાડા ગાંઠિયા
#RB7આ રેસિપી મારા દાદીજી સાસુમા તેમના નાનપણ માં બનાવતા અને ગાંઠિયા બનાવી તેને રીંગણા ના કે તુરીયા ના શાક માં ઉમેરી નવું જ શાક બનાવતા અને હજી પણ અમારા ઘર માં આ પારંપરિક રીતે જ શાક બને છે અને બધા ખુબ જ ઉત્સાહ થી ગાંઠિયા અને શાક બને જમે છે Darshna Rajpara -
ફણગાવેલા મગ મસાલા (Fangavela Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ માં ભરપુર પ્રોટીન હોય છે.એમાં પણ જો તમે ફણગાવીને ખાવ તો તેમાંથી તમને ડબલ ફાયદો થાય છે.આમ પણ મગ ખુબ જ શક્તિ દાયક છે. માંદા માણસ ને તે જલદી ઊભા કરી દે છે.એટલે જ કહેવત છે ને કે ' મગ ચલાવે પગ'..જેટલી શક્તિ એક લીટર દૂધ માં છે એટલી શક્તિ 100 ગ્રામ મગ માંથી મળી જાય છે.અહીંયા મે ફણગાવેલા મગ ને ગ્રેવી સાથે રાંધ્યા છે. Varsha Dave -
-
રતલામી ગાંઠિયા(Ratlami Ganthiya Recipe in Gujarati)
#સાતમપોસ્ટ 4 રતલામી ગાંઠિયાબધાએ રતલામી સેવનું નામ સાંભળ્યું હશે,પણ મેં ગાંઠિયા લખ્યું તો નવાઈ લાગી હશે બરાબર ને, પણ મેં વિચાર્યું કે સેવ ની જગ્યાએ ગાંઠિયા બનાવું એટલે ગાંઠિયાની જાળી વાપરી છે. Mital Bhavsar -
-
-
ફણગાવેલા મગ (Sprout Moong Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવામાં ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે અને હેલ્ધી પણ છે ફણગાવેલા મગ મેં રૂમાલમાં બાંધી કે કપડામાં નથી બાંધ્યા સીધા તપેલીમાં મૂકીને પણ ફણગાવેલ છે Pina Chokshi -
તીખા ભાવનગરી ગાંઠિયા (Tikha Bhavnagri Ganthiya Recipe In Gujarati)
#KS3ગાંઠિયા નાના મોટા સૌ ને ભાવે Richa Shahpatel -
-
More Recipes
- કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
- ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
- આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
- દૂધી બીટ અને ગાજર ના પરાઠા (Dudhi Beet Gajar Paratha Recipe In Gujarati)
- ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15053673
ટિપ્પણીઓ (4)