ચાટ પૂરી (Chaat Poori Recipe In Gujarati)

Reena Parmar
Reena Parmar @cookreena2772007

#PS
બાળકો માટે હેલદી ચટપટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨ લોકો
  1. 1 વાટકીબાફેલા ચણા
  2. 1 વાટકીફણગાવેલા મગ
  3. 1 વાટકીમસાલાવાળા બી
  4. 1ટામેટું
  5. એ કાદો
  6. 1લીલુ મરચું
  7. નાની વાટકી
  8. 1પેકેટ મિક્સ તીખુ મીઠું ચવાણું
  9. ૮-10 નંગ ચાટપુરી
  10. 1 ચમચીચાટ મસાલો
  11. ૧ ચમચીલાલ મરચું
  12. 1 ચમચીધાણાજીરૂ
  13. સ્વાદ પ્રમાણેમીઠું
  14. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેમાં બે ચમચી તેલ નાખો. તેલ ગરમ થયા બાદ ચણા અને ફણગાવેલા મગ ઉમેરો. હવે તેમાં મસાલા ઉમેરો. સ્વાદ પ્રમાણે મીઠું,એક ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણાજીરૂ પછી તેને હલાવો.

  2. 2

    તેને એક બાઉલમાં કાઢી લો પછી તેમાં મસાલાવાળા બી તીખુ મીઠું મિક્સ ચવાણું મિડીયમ સાઈઝ કાપેલી ડુંગળી મિડીયમ સાઈઝ કાપેલા ટામેટાં ઉમેરો

  3. 3

    આ બધું ઉમેર્યા બાદ તેમાં એક ચમચી ચાટ મસાલો 1 લીલુ મરચું ૧ લીંબુનો રસ ઉમેરો પછી તેને હલાવો.

  4. 4

    તેને સર્વ કરવા માટે એક પ્લેટમાં કાઢી લો પછી તેની ઉપર ૧ લીંબુ રાખો અને આજુબાજુ ચાટ પૂરી સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena Parmar
Reena Parmar @cookreena2772007
પર

ટિપ્પણીઓ

Hetal Chauhan
Hetal Chauhan @cookhetal1687
મોઢા માં પાણી આવી ગયું 🤤

Similar Recipes