એપલ પાઈ વિધાઉટ ઓવન (Apple Pie Without Oven Recipe In Gujarati)

#WorldBakingDAy
#cookpad_gu
#cookpadindia
#cooksnapweek
#applepie
મેં આજે એપલ પાઈ વિધાઉટ ઓવન બનાવી છે. પહેલી વાર બનાવી છે અને ફાઈનલ આઉટકમ થી હું ખૂબ જ ખુશ છું. એને મેં સર્વ કરી છે મધ, વેનીલા આઈસ્ક્રીમ, સ્ટ્રોબેરી ફ્લેવર્સ નાં હર્સી સિરપ સાથે. જરૂર થી ટ્રાય કરજો.
I must say you will feel heavenly if you will try with vanilla ice cream + honey and Aroma of cinnamon will give you ultimate bliss 🥰🤩
એપલ પાઇ એ એક પાઇ છે જેમાં ઇંગ્લેન્ડમાં મૂળ ભરણ ઘટક સફરજન છે. તે હંમેશાં ચાબૂક મારી ક્રીમ, આઈસ્ક્રીમ અથવા ચેડર ચીઝ સાથે પીરસવામાં આવે છે.
એપલ પાઇ એ યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઈટેડ કિંગડમ નું અનધિકૃત પ્રતીક છે અને તેના હસ્તાક્ષરવાળા ખોરાકમાંથી એક છે.
એપલ પાઇ ઘણાં વિવિધ પ્રકારના સફરજનથી બનાવી શકાય છે. વધુ લોકપ્રિય રસોઈ સફરજનમાં બ્રેબર્ન , ગાલા , કોર્ટલેન્ડ, બ્રામલી, સામ્રાજ્ય, ઉત્તરી જાસૂસ, ગ્રેની સ્મિથ અને મેકિન્ટોશ શામેલ છે. પાઇ માટે ફળ તાજા, તૈયાર અથવા સૂકા સફરજનમાંથી ફરીથી ગોઠવી શકાય છે. સૂકા અથવા સાચવેલ સફરજન મૂળ સમયે ફક્ત ત્યારે જ સ્થાનાંતરિત કરવામાં આવતા હતા જ્યારે તાજા ફળ ઉપલબ્ધ ન હતા.
ભરણ માં સામાન્ય સમાવેશ થાય છે ખાંડ, માખણ, તજ, ક્યારેક લીંબુનો રસ અથવા જાયફળ પણ. ઘણી જૂની વાનગીઓમાં તે સમયે મોંઘી ખાંડની જગ્યાએ મધની માંગણી કરવામાં આવે છે.
એપલ પાઈ વિધાઉટ ઓવન (Apple Pie Without Oven Recipe In Gujarati)
#WorldBakingDAy
#cookpad_gu
#cookpadindia
#cooksnapweek
#applepie
મેં આજે એપલ પાઈ વિધાઉટ ઓવન બનાવી છે. પહેલી વાર બનાવી છે અને ફાઈનલ આઉટકમ થી હું ખૂબ જ ખુશ છું. એને મેં સર્વ કરી છે મધ, વેનીલા આઈસ્ક્રીમ, સ્ટ્રોબેરી ફ્લેવર્સ નાં હર્સી સિરપ સાથે. જરૂર થી ટ્રાય કરજો.
I must say you will feel heavenly if you will try with vanilla ice cream + honey and Aroma of cinnamon will give you ultimate bliss 🥰🤩
એપલ પાઇ એ એક પાઇ છે જેમાં ઇંગ્લેન્ડમાં મૂળ ભરણ ઘટક સફરજન છે. તે હંમેશાં ચાબૂક મારી ક્રીમ, આઈસ્ક્રીમ અથવા ચેડર ચીઝ સાથે પીરસવામાં આવે છે.
એપલ પાઇ એ યુનાઇટેડ સ્ટેટ્સ અને યુનાઈટેડ કિંગડમ નું અનધિકૃત પ્રતીક છે અને તેના હસ્તાક્ષરવાળા ખોરાકમાંથી એક છે.
એપલ પાઇ ઘણાં વિવિધ પ્રકારના સફરજનથી બનાવી શકાય છે. વધુ લોકપ્રિય રસોઈ સફરજનમાં બ્રેબર્ન , ગાલા , કોર્ટલેન્ડ, બ્રામલી, સામ્રાજ્ય, ઉત્તરી જાસૂસ, ગ્રેની સ્મિથ અને મેકિન્ટોશ શામેલ છે. પાઇ માટે ફળ તાજા, તૈયાર અથવા સૂકા સફરજનમાંથી ફરીથી ગોઠવી શકાય છે. સૂકા અથવા સાચવેલ સફરજન મૂળ સમયે ફક્ત ત્યારે જ સ્થાનાંતરિત કરવામાં આવતા હતા જ્યારે તાજા ફળ ઉપલબ્ધ ન હતા.
ભરણ માં સામાન્ય સમાવેશ થાય છે ખાંડ, માખણ, તજ, ક્યારેક લીંબુનો રસ અથવા જાયફળ પણ. ઘણી જૂની વાનગીઓમાં તે સમયે મોંઘી ખાંડની જગ્યાએ મધની માંગણી કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં મેંદો લઈ ચારણી થી ચાળી લેવું. મેંદો, ખાંડ, બટર, ઇનો મિક્સ કરવું. જરૂરીયાત મુજબ પાણી ઉમેરી સેમી સોફ્ટ ડો તૈયાર કરવો. ડો ને બટર પેપર માં રેપ કરી ૪૫ મિનિટ માટે ફ્રીજ માં મૂકવો.
- 2
એપલ ની છાલ કાઢી નાના ટુકડા કરી લેવા. એક પેન માં એપલ નાં ટુકડા, ખાંડ, તજ પાઉડર ઉમેરી મિક્સ કરવું અને ખાંડ નું પાણી ઇવાપોરેટ થાય ત્યાં સુધી લો ફ્લેમ પર કૂક કરવું. સ્ટફિંગ રેડી થાય એટલે એક પ્લેટ માં કાઢી ઠંડુ કરવું.
- 3
ઈડલી મેકર્ કૂકર માં મીઠું અને સ્ટેન્ડ મૂકી ૫-૧૦ મિનીટ માટે પ્રી હિટ કરવું. ફ્રીઝ માંથી ડો કાઢી થોડો ડ્રાય લોટ સ્પ્રિંકલ કરી ભાખરી ની જેમ વણી લેવું. પાઈ નાં મોલ્ડ માં થોડું બટર લગાવી વણેલો ડો સેટ કરી સાઇડ કટ કરી લેવી.
- 4
ઠંડુ કરેલું સ્ટફિંગ એમાં ફીલ કરવું. ફરીથી કટ કરેલો ડો લઈ ડ્રાય લોટ સ્પ્રિંકલ કરી વણી લેવું અને લંબચોરસ શેપ કરી સ્કેલ પટ્ટી કરી લેવી અને એ પટ્ટી સ્ટફિંગ પર ઊભી અને આડી મૂકવી. ત્યારબાદ વધેલો ડો મેથી ચોટલી શેપ બનાવી મોલ્ડ ની સાઇડ પર લગાવવી. બેક થયા પછી સાઇડ ની એ ચોટલી થોડી તૂટી ગઈ હતી તો મેં કાઢી નાખી હતી અને એના ટુકડા પ્રિઝન્ટેશન માં મૂકી હતી.
- 5
ત્યારબાદ તૈયાર કરેલા મોલ્ડ ને કૂકર માં મૂકી ૪૫ મિનિટ સુધી ધીમા તાપે બેક કરવું. ૪૫ મિનીટ પછી ઠંડુ કરી અનમોલ્ડ કરી honey or ice cream સાથે સર્વ કરવું.
Similar Recipes
-
એપલ પાઇ (apple pie recipe in Gujarati)
#cookpadTurns4#cookpadindia#cookpadgujrati કૂકપેડની ચોથી વર્ષગાંઠ નિમિત્તે એક નાની મજાની એપલ પાઇ. Sonal Suva -
એપલ પાઇ (Apple Pie Recipe In Gujarati)
#makeitfruityસફરજન એ એક લોકપ્રિય ફળ છે જેમાં એન્ટીઑકિસડન્ટ વિટામિન્સ, ડાયેટરી ફાઇબર હોય છે. તે ઘણીવાર વ્હીપ્ડ ક્રીમ આઈસ્ક્રીમ સાથે પીરસવામાં આવે છે, તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. Dhara Jani -
-
એપલ પોરીજ (Apple Porridge Recipe In Gujarati)
#SJR આ એક પૌષ્ટિક નાસ્તા નો વિકલ્પ છે.જે દલીયા માંથી બનાવવા માં આવે છે.તેમાં કેળાં,સ્ટ્રોબેરી, બ્લુબેરી પણ ઉમેરી શકાય છે.અગાઉ થી બનાવી ને ફ્રીજ માં રાખી શકાય છે અને સર્વ કરવાનાં સમયે ફ્રૂટ્સ ઉમેરવાં. Bina Mithani -
એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)
#makeitfruityએપલ એક હેલ્ધી ફળ છે. બાળકો ક્યારેક એપલ ખાવાની ના પાડે છે ત્યારે આ રીતે સ્મુધી બનાવીને આપીએ તો એ તરત પી જાય છે અને મજા પણ આવે છે. Ankita Tank Parmar -
ચેરી સ્લેબ એગલેસ પાઈ (Cherry Slab eggless Pie Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gujપાઈ એક એવી બેકીંગ પેસ્ટ્રી છે જેમાં અલગ અલગ પ્રકાર ના ફ્રુટ્સ, ડ્રાય ફ્રુટ, વેજીટેબલ ના ફિલિંગ ભરી સ્વીટ કે સેવરી ડીશ બનાવાય છે.. પાઈ પશ્ચિમી દેશોમાં બ્રેક ફાસ્ટ માં લેવાય છે. જોકે હવે તો ભારત માં પણ પાઈ એટલી જ પ્રખ્યાત થઈ છે . એપલ પાઈ તો બધા ને ભાવે છે. મે અહીં હમણાં બજાર માં ચેરી ખૂબ સરસ મળે છે એટલે ચેરી પાઈ બનાવી છે જે ખૂબ ટેસ્ટી લાગે છે. થોડી અલગ રીતે ક્રિએટિવ ડિઝાઈન કરી જે પાઈ ને દેખાવ માં પણ ખૂબ આકર્ષક બનાવે છે. Neeti Patel -
-
એપલ સોસ (Apple Sauce Recipe In Gujarati)
એપલ સોસ માં એન્ટીઓકસીડ્ન્સ વધારે માત્રા માં હોય છે જે કૈંસર, ડાયાબીટીસ અને દિલ ની બીમારી ની રિસ્ક ઘટાડે છે. એપલ સોસ કેક માં ઈંડા ની ગરજ સારે છે. 8-10 મહીના ના બચ્ચાં ઓ માટે એપલ સોસ બહુજ હેલ્થી છે. Bina Samir Telivala -
એપલ પાઈ
#ફ્રૂટ્સ#રેસ્ટોરન્ટ#goldenapron3#week2#maidaડીઝર્ટ એટલે બે થી ત્રણ સ્વીટ ને એક ડીશ મા પ્રેઝન્ટ કરો .અને સર્વ કરો .આજે મેં એપલ નો ઊપયોગ કરી પાઈ નુ ફીલીન્ગ બનાવ્યુ છે અને પાઈ ક્રસ્ટ માટે મેં દો લીધો છે.ઉપર આઈસક્રીમ થી ગાર્નિશ કર્યું છે.એક ક્રમ્બલ નુ પણ લેયર કર્યુ છે. Nilam Piyush Hariyani -
એપલ સિનેમન મિલ્ક શેક ( Apple cinemon milkshake recipe in
#GA4 # week4મેં સફરજન અને તજનો પાઉડર મિક્સ કરીને મિલ્ક શેક બનાવેલ છે. આ મિલ્ક શેક ખૂબ જ હેલ્ધી છે. સફરજન આપણી ઇમ્યુનિટી માટે સારું છે અને તેમાંથી ઘણા ગુણ મળે છે અને વિટામીન સી પણ મળે છે. તજ એ એક એન્ટી ઓક્સીડંટ છે. તે આપણા શરીરમાંથી કચરો બહાર કાઢે છે. તેથી અહીં મેં આ રેસિપીમાં સફરજન અને તજ નો ઉપયોગ કર્યો છે. Parul Patel -
એપલ પાઈ કુકર માં રેસિપી (Apple Pie In Cooker Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#XS Sneha Patel -
એપલ કેરેમલ ચોકલેટ(apple caramel chocolate recipe in Gujarati)
#CookpadTurns4મે આજે સફરજન ના ઉપયોગ થી એક અલગ ફીલિંગથી ચોકલેટ બનાવી છે.. Dhara Panchamia -
એપલ ક્રમ્બલ વીથ આઇસ્ક્રીમ (Apple Crumble with ice cream)
#makeitfruity#CDY#cookpadgujarati#cookpadindia એપલ ક્રમ્બલ એક પ્રકારનું ડેઝર્ટ છે. આ ડેઝર્ટ બનાવવું ખુબ સરળ છે અને ખુબ ટેસ્ટી પણ બને છે. નાના બાળકોને પણ એપલની આ વાનગી ખાવાની ખુબ મજા આવે છે. એપલનો ઉપયોગ કરીને આ વાનગી બનતી હોવાથી તે બાળકો માટે હેલ્ધી પણ છે. એપલ ક્રમ્બલ બનાવવા માટે એપલની સાથે પાવડર સુગર અને ફ્લોરનો ઉપયોગ કરવામાં આવે છે. મેંદો વાપરીને આ વાનગી બનાવવામાં આવે છે પણ મેં અહીંયા ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે જેથી આ વાનગી હેલ્ધી પણ બને. આ વાનગીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેની સાથે મેં આઈસ્ક્રીમ સર્વ કર્યો છે. આ વાનગીને થોડી વોર્મ અથવા રૂમ ટેમ્પરેચર પર લાવી તેના પર આઈસ્ક્રીમ પર અથવા whipped cream થી ટોપીંગ કરી સર્વ કરી શકાય. Asmita Rupani -
એગલેસ ફ્રેન્ચ રોઝ એપલ ટાર્ટ (Eggless French Rose Apple Tart Recipe In Gujarati)
એગલેસ ફ્રેન્ચ રોઝ એપલ ટાર્ટ એ ખૂબ જ લોકપ્રિય ફ્રેન્ચ ડેઝર્ટ છે.#CDY#makeitfruity#cookpadindia#cookpadgujarati Sneha Patel -
એપલ ખીર (Apple Kheer Recipe In Gujarati)
#makeitfruityApple એ ખૂબ જ હેલ્થ માટે સારુ ફળ છે બાળકોને રોજ એક ને એક ફ્રૂટ ભાવતું નથી તો આ રીતે તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરે અને બાળકોને ખવડાવવામાં આવે તો તે ખુશીથી ખાઈ લે છે મેં અહીંયા એપલ માંથી ઘેર બનાવી છે જે બાળકોને તો ફાવે છે પણ અમારા ઘરમાં મોટાને પણ બધાને ખૂબ જ ભાવે છે Ankita Solanki -
વોલનટ કેરેમલ પાઈ - વ્હિટ બેઝ (Walnut Caramel Pie - Wheat Base Recipe in Gujarati)
#Walnut#અખરોટગ્રીક માં પ્રખ્યાત પાઈ ને ક્રસ્ટી કેક થી પણ ઓળખાય છે. એપલ પાઈ ખૂબ જ પ્રખ્યાત છે પણ મે આજે ઘઉં નાં લોટ નો ક્રસ્ટ બનાવ્યો છે અને અંદર ફિલિંગ માં અખરોટ અને કેરેમલ સોસ નું ફિલિંગ તૈયાર કર્યું છે. Kunti Naik -
-
એપલ મિલ્ક શેક (appel milk shake recipe in gujarati)
#GA4#week8બહું ટાઈમ થયો એપલ શેક નહોતું પીધું તો આજે તો મન થઈ ગયું એટલે મેં આજે બનાવ્યું એપલ શેક. Vk Tanna -
ક્લાસિક એપલ ક્રમ્બલ(Classic apple crumble recipe in Gujarati)
#CookpadTurn4#Cookpadindia#Cookpadgujratક્લાસિક એપલ ક્રમબલ એ એપલ પાઇ થી જ ઇન્સ્પાયર થય ને બનેલું એક ડેઝર્ટ છે.ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ આ ડેઝર્ટ બ્રિટન ની શોધ છે.એપલ ની સાથે તજ ની સુગંધ આ ડેઝર્ટ ને ક્લાસી બનાવે છે.એપલ ક્રમબલ ને મોટા ભાગે વેનિલા આઈસ્ક્રીમ અથવા તો વ્હિપ ક્રીમ ની સાથે ખાવા માં આવે છે. Bansi Chotaliya Chavda -
એપલ વોલનટ મિલ્કશેક (Apple Walnut Milkshake Recipe In Gujarati)
#walnuttwistsએપલ અને અખરોટ મા વિટામિન વધારે હોય. એટલે આ જુયસ વિટામિનથી ભરપૂર છે. આમ છોકરાઓ અખરોટ ના ખાય પણ જુયસ મા નાખીએ તો ખબર પણ ના પડે. અને જુયસ પીલે.(અખરોટ એપલ જુયસ) Richa Shahpatel -
એપલ સબ્જી (Apple Sabji Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes 🍎#cookpadindia#cookpadgujaratiઆપડે બધા એ આ કહેવત તો સાંભળી જ હશે. "An Apple a day keeps the doctor away" એપલ મા ભરપૂર માત્ર મા પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન એ બી અને સી હોય છે.ઘણા લોકો ને એપલ ભાવતા નથી પણ આ એક ગુણકારી ફ્રુટ છે જેને ખાવા ના ઘણા ફાયદા છે. તો મે અહી ખુબજ સરળ અને ટેસ્ટી સબ્જી બનાવી છે જેમાં એપલ નો ઉપયોગ કર્યો છે. તેને આપડે રોટી અથવા પરાઠા સાથે ખાઈ શકીએ છીએ Mitali Chavda (Mitali Darshan Vala) -
એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)
એપલ નું નામ સાંભળતા જ આપડા માનસપટલ પાર લાલ લાલ રંગ નું મસ્ત એપલ તરી આવે છે. એપલ એ દરેક સીઝનમાં લગભગ મળતું હોય છે. અને ફ્રૂટ ના ગુણ તો પૂછવા જ શું ! ઉપવાસ હોય કે એકવાર આ સ્મુધી પીવાથી પેટ પણ ભરાય જાય છે અને હેલ્થી પણ ખરું. Bansi Thaker -
એપલ પૌંઆ હલવો (Apple Poha Halwa Recipe In Gujarati)
#ATW2#TheChefStory આ એપલ હલવો મેં માવા ના બદલે પૌંઆ શેકીને ક્રશ કરી ઉપયોગ કરી બનાવ્યો છે. તજ પાઉડર ની સુગંધ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
એપલ,કેરેટ,ઓરેન્જ જ્યુસ (Apple Carrot Orange Juice Recipe In Gujarati)
#SJC આ એક ઈમ્યુનીટી બુસ્ટર જ્યુસ છે.સવારે બ્રેકફાસ્ટ નાં સમયે અથવા કોઈ પણ સમયે પી શકાય છે.સફરજન ની સાથે આદું એકદમ ટેસ્ટી લાગે છે. Bina Mithani -
ઇઝી ચોકલેટ ક્રોસન્ટ (Chocolate croissant recipe in Gujarati)
ક્રસાન્ટ ઓસ્ટ્રીઅન ઓરિજીન ની એક buttery અને flaky પેસ્ટ્રી છે. એ યીસ્ટ નાંખી ને આથો લાવવામાં આવેલા લોટથી બનાવવામાં આવે છે જેમાં લોટને વણીને એના પર બટર નું લેયર કરી એને ફોલ્ડ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા ઘણી વખત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને લેમિનેશન કહેવામાં આવે છે. આ રીતે કરવાથી એક flaky અને buttery પેસ્ટ્રી બને છે જેમાંથી ક્રસાન્ટ બનાવવામાં આવે છે.ક્રસાન્ટ પ્લેન અથવા તો ફિલિંગ સાથે પણ બનાવી શકાય. ચોકલેટ અથવા તો ફ્રૂટ પ્રિઝર્વ નું ફીલિંગ બનાવી શકાય. અહીંયા મેં એક આસાન પદ્ધતિ અપનાવી છે જેના દ્વારા મૂળ પદ્ધતિ કરતા વધુ સરળતાથી અને ઝડપથી આ સ્વાદિષ્ટ વાનગી બની શકે છે. ક્રસાન્ટ ને ચા, કોફી કે સવારના નાસ્તા માં પીરસી શકાય. spicequeen -
એપલ મિલ્કશેક (Apple Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4# મિલ્કશેકહમણાં એપલ ની સીઝન ચાલી રહી છે.. તો આજે આપણે બનાવીશુ એપલ મિલ્કશેક... Bhoomi Gohil -
એપલ સિનેમન રોલ.(Apple Cinnamon Roll in Gujarati)
#makeitfruity " An Apple A Day Keep The Doctor Away " ખરેખર , સફરજન ફાઈબર,વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ થી ભરપૂર હોય છે.સફરજન પોષણયુક્ત અને સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. Bhavna Desai -
એપ્પલ હલવો વિથ ક્રંચી ડ્રાય ફ્રુટ (Apple Halwa With Cranchy DryFruit Recipe In Gujarati)
#ATW2#Thechef storyએપલ હલવો એક ટેસ્ટી અને હેલ્ધી હલવા છે તેમાં ઘી અને ખાંડ બહુ ઓછા આવે છે અને ઉપવાસમાં પણ ખાઈ શકાય છે Kalpana Mavani -
બનાના એપલ પપૈયા સ્મુધી (Banana Apple Papaya Smoothie Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જમ્યા પછી રાત્રે મીલ્ક શેક, આઈસ્ક્રીમ કે સ્મુધી પીવાની ટેવ છે. તો આજે મેં સ્મુધી બનાવી. દરરોજ કાંઈ ને કાંઈ વેરિએશન કરતી હોઉં છું.નાના બાળકો બધા ફ્રુટ નથી ખાતા હોતા તો એમને આ રીતે સ્મુધી બનાવી ને પીવડાવી શકાય. બનાના 🍌 એપલ 🍎 એન્ડ પપૈયા સ્મુધી Sonal Modha -
એપલ સીનેમન બ્રેડ રોલ (Apple Cinnamon Bread Roll Recipe in Gujara
#makeitfruity#Apple#cookpadgujarati Eat An Apple Everyday, Keep Doctor Away....આ ખૂબ જ જૂની અને જાણીતી વાત છે. કેટલાય સંશોધનોમાં તે સાબિત પણ થઇ ચૂકયું છે કે જે રોજ એક સફરજન ખાય તેણે ડોકટર પાસેે જવું પડતું નથી. સફરજનમાં એવી તો શું ખૂબીઓ છે જે તેને એટલું સ્વાસ્થ્યપ્રદ ફળ બનાવે છે? રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે, સફરજનમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે. તેેનાથી શરીરમાં થતા વિવિધ પ્રકારના ઇન્ફેક્શન અને રોગો સામે લડવામાં મદદ મળે છે. આ બ્રેડ રોલ માં તજ નો પાવડર પણ ઉમેરવામાં આવવાથી તેનો સ્વાદ ઘણો ખરો enhance થઈ ને delicious બનાવે છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (19)