સરપ્રાઈઝ પનીર ઇન હેલ્ધી અડદ (Surprise Paneer In Healthy Urad Recipe In Gujarati)

Shweta Mashru
Shweta Mashru @rshweta2107
Rajkot

#PS પુષ્ટિ મસાલો એ રેસિપી માં નવો રંગ આપે છે. જેમાં નો એક ગરમ મસાલો છે.. જે વાનગી ને રૂપ આપે છે .. આ રેસિપી ઇન્સ્ટન્ટ અને ચટપટી ની સાથે હેલ્થી પણ છે
Surprise પનીર અને healthy અડદ

સરપ્રાઈઝ પનીર ઇન હેલ્ધી અડદ (Surprise Paneer In Healthy Urad Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#PS પુષ્ટિ મસાલો એ રેસિપી માં નવો રંગ આપે છે. જેમાં નો એક ગરમ મસાલો છે.. જે વાનગી ને રૂપ આપે છે .. આ રેસિપી ઇન્સ્ટન્ટ અને ચટપટી ની સાથે હેલ્થી પણ છે
Surprise પનીર અને healthy અડદ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 માટે
  1. 200 ગ્રામબાફેલી અડદ ની દાળ
  2. 50 ગ્રામપનીર આસપાસ
  3. 1ડુંગળી
  4. 2ટામેટું
  5. 1લાલ સૂકું મરચું
  6. 4 નંગલસણ
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચીહળદર
  9. 1/2 ચમચી ધાણાજીરું
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1 ચમચીપુષ્ટિ ગરમ મસાલો
  12. 2તેલ અને બટર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પેલા બધી સામગ્રી એકઠી કરી લો

  2. 2

    હવે એક પેન માં તેલ અને બટર મૂકી ડુંગળી ટામેટા લાલ સૂકું મરચું નાખી સાતળી લો

  3. 3

    હવે એમાં હળદર.. લાલ મરચુ પાઉડર.. મીઠું.. ધાણા જીરું.. ગરમ મસાલો ઉમેરો

  4. 4

    હવે તેમાં બાફેલી અડદ ની દાલ નાખો

  5. 5

    હવે પનીર મિક્સ કરો.. અને બરાબર હલાવી ઉકાળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Mashru
Shweta Mashru @rshweta2107
પર
Rajkot

Similar Recipes