વાટી દાળના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)

Bhavna Odedra @bko1775
વાટી દાળના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળને ૪ કલાક માટે પલાળવી, દાળમાંથી પાણી કાઢી દહીં નાખી કરકરી પીસી લેવી ૫ કલાક માટે આથો આવવા માટે મુકી દેવુ
- 2
પીસેલી દાળમા મીઠું, હળદર, લીંબુનો રસ, ખાંડ નાખી બરાબર બધુ મીક્સ કરવુ, જે વાસણ મા ખમણ કરવા છે તેમા પાણી નાખી ગરમ કરવા મુકો, ડીશ અથવા ડબાાને ઓઈલ થી ગ્રીસ કરવુ, લાસ્ટ મા ઈનો નાખી મીક્સ કરી તરત જ બેટરને ડીસમા નાખી ૧૫ મીનીટ બેક કરો
- 3
ખમણ ઠંડા થાય ત્યા સુધી મા વઘાર તૈયાર કરવો, પેનમાં તેલ લઈ, તેલ ગરમ થાય એટલે રાઈ, હીંગ, લીલા, મરચા, લીમડેો નાખી પાણી નાખવુ, ખાંડ નાખી ઉકાળો, પછી ખમણ મા કાપા પાડી ખમણ પર રેડો
- 4
વાટી દાળના ખમણ તૈયાર છે
Similar Recipes
-
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3વાટી દાળના ખમણ એ સુરતનું જાણીતું ફરસાણ છે. આ ખમણ ખાવામાં સહેજ ખાટ્ટા હોય છે. Vaishakhi Vyas -
વાટી દાળના ખમણ (Vatidal Khaman recipe in Gujarati) (Jain)
#FFC3#week3#Vatidal#Khaman#chanadal#farsan#breakfast#steam#Surat#CookpadIndia#COOKPADGUJRATI વાટી દાળના ખમણ એ ગુજરાત રાજ્યના સુરત શહેર નું પ્રખ્યાત ફરસાણ છે જે સવારના નાસ્તામાં તથા બપોરે ફરસાણ તરીકે થાય છે. Shweta Shah -
-
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
# Food festival#FFC3# week_3 kailashben Dhirajkumar Parmar -
-
નાયલોન ખમણ (Naylon Khaman Recipe In Gujarati)
#cookpadindia#cooksnap#homemade#cookpadgujrati Keshma Raichura -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#cookpadindia#cookpad#cookpadgujarati#breakfast Neeru Thakkar -
-
-
-
-
વાટેલી દાળના ખમણ (Vateli Daal Khaman Recipe In Gujarati)
#KS4ગુજરાતીઓ માટે ખમણ એ બહુ સ્પેશિયલ વાનગી છે જેનું નામ સાંભળીને જ મોંઢામાં પાણી આવી જાય અને ખાવાનું મન થઈ જાય. Hetal Siddhpura -
વાટી દાળના ખમણ(vatidal khaman recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વાટી દાળના ખમણ. આ ખમણ ખાવામાં ખૂબ જ પોચા અને ટેસ્ટી લાગે છે અને આ એક હેલ્થી રેસીપી છે અને ખમણ તો બધાની મનપસંદ વાનગી છે. આ વાનગી આપણે મોનસૂન માં પણ બનાવીએ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#જુલાઈ#માઇઇબુક#સુપરશેફ2 Nayana Pandya -
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3#food festival#coca ped Gujarati Jayshree Doshi -
વાટી દાળના ખમણ (Vati Dal Na Khaman Recipe In Gujarati)
#વેસ્ટ#પોસ્ટ6વાટી દાળના ખમણ એ ગુજરાતનો ખુબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય નાસ્તો છે. ફક્ત ચણાની દાળમાંથી બનાવવામાં આવતા ખમણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ ખમણ ને તળેલા લીલા મરચાં અને કાંદા સાથે ખાવામાં આવે તો એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. spicequeen -
વાટી દાળ ના ખમણ ટમટમ ખમણ વિથ કઢી(vatidal khaman tamtam khaman in Gujarati)
#વિકમીલ૩#સ્ટીમ#માઇઇબુક 14#પોસ્ટ 14 Deepika chokshi -
-
-
ખમણ (ગુજરાતીઓના સ્પેશિયલ વાટેલી દાળના ખમણ) (Khaman Recipe In Gujarati)
#TREND3#WEEK3# Gujarati Pinal Parmar -
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#KS4ગુજરાતી લોકોના જમણમાં ખાસ ઢોકળા હોય છે. અને ઢોકળા પણ ઘણી જાતના બને છે. અને તેમાં વાટી દાળના ખમણ સુરતના ખાસ ફેમસ છે. પણ આજે મે ચણાની દાળના ખમણ બનાવ્યા છે. Jyoti Shah -
-
-
-
-
-
વાટી દાળના જાળીદાર ખમણ
ચણાના વાટી દાળના ખમણ ખૂબ જ ટેસ્ટી હોય છે હોય છે આ ખમણ બને પછી તેને વધારીને ખાઈ શકાય છે અને તેનો ભૂકો કરીને તેનો વઘાર કરીને લીંબુ સાકર નાખીને અમેરિ ખમણી પણ બનાવી શકાય છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15068285
ટિપ્પણીઓ (7)