રાંધવાની સૂચનાઓ
- 1
બાફેલા બટેટાનો માવો કરો ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી બાફેલા ચણા સ્વાદ પ્રમાણે મીઠું ચાટ મસાલો મસાલાવાલી શીંગ કોથમીર નાખી બધું મિક્સ કરી દહીં પૂરી નું પૂરણ બનાવો
- 2
દહીં એ થોડું વલોવી લો.. હવે પાણીપુરીની પૂરી માં બનાવેલું પૂરણ ઉમેરો ત્યાર બાદ તેમાં તીખી ચટણી ગળી ચટણી દહીં જિની સેવ મસાલા શીંગ દાડમના દાણા શેકેલા જીરાનો પાઉડર અને ચાટ મસાલો નાખી દહીં પૂરી બનાવો
- 3
બનાવેલી પૂરીને કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
#EB#WEEK3પાણી પૂરી , દહીં પૂરી, રગડાપુરી આ બધાં નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય કેમકે તેનો મીઠો, તીખો અને ચટપટો સ્વાદ બધાને ખૂબ જ પ્રિય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15069640
ટિપ્પણીઓ (8)