ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)

jignasha JaiminBhai Shah
jignasha JaiminBhai Shah @cook_27651777

#GA4
#Week11
આ ખૂબ પૌષ્ટિક આહાર છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ફણગાવેલા મગ
  2. 2 (3 નંગ)લીલા મરચા
  3. ૧/૨ ચમચીઆદુ ની પેસ્ટ
  4. ૧ ચમચીલીંબુ નો રસ
  5. ૧/૪ ચમચીહળદર
  6. ૨ ચમચીધાણજીરૂ પાઉડર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. ૧/૨ કપપાણી
  9. ૪ ચમચીતેલ
  10. ૧/૪ ચમચીહિંગ
  11. ૧/૨ ચમચીઅજમો
  12. સજાવટ માટે:-
  13. ૧ નંગઝીણું સમારેલું ટામેટું
  14. ૧ નંગડુંગળી ઝીણી સમારેલી
  15. ૧/૨ કપદાડમ ના દાણા
  16. જરૂરિયાત મુજબ ઝીણા સમારેલા લીલાં ધાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેહલા તેલ ગરમ મૂકી તેલ થાય એટલે અજમો અન હિંગ નો વગાર મૂકી તેમાં આદુ મરચા સાંતળી હળદર ઉમેરો

  2. 2

    પછી તેમાં ફણગાવેલા મગ ઉમેરો તેમાં મીઠું ધાણાજીરું અને લિંબુરસ સ્વાદાનુસાર ઉમેરો તેમાં બિલકુલ સામાન્ય પાણી ઉમેરી ઉપર થાળી ઢાંકી દો અને ધીમા તાપે ચડવા દો

  3. 3

    મગ ચડી ગયા બાદ તેની ઉપર ધાણા ડુંગળી, ટામેટા અને દાડમ ઉમેરી સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

jignasha JaiminBhai Shah
પર

Similar Recipes