ફણગાવેલા વઘારિયા મઠ (Fangavela Vaghariya Moth Bean Recipe In Gujarati)

Heenaba jadeja
Heenaba jadeja @Heena
Gondal

ફણગાવેલા વઘારિયા મઠ (Fangavela Vaghariya Moth Bean Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
બે લોકો
  1. 1 વાટકીફણગાવેલા મઠ
  2. 1 ચમચીતેલ
  3. મીઠું અને ખાંડ સ્વાદાનુસાર
  4. 1/2 ચમચી લીંબુ નો રસ
  5. 1 ચમચીહળદર
  6. 1 ચમચી લાલ મરચું
  7. 1 ચમચીવાટેલું લસણ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક વાટકી મઠ ને ફનગવા માટે ને દિવસ અગાઉ ગરમ પાણી માં પલાળી સાંજે એને નિતારી એક કપડાં માં બાંધી લો.

  2. 2

    હવે એ ફણગાવેલા મઠ ને વઘારવા એક cooker માં તેલ મૂકી તેમાં રાઈ અને હિંગ નાખી લસણ ઉમેરો. હવે તેમાં આ મઠ નાખો.

  3. 3

    હવે ઉપર થી હળદર, લાલ મરચું, મીઠું, લીંબુ અને ખાંડ ઉમેરી દો.

  4. 4

    હવે જરૂર મુજબ પાણી ઉમેરી ને કુકર ની ચાર સીટી વગાડી લો. અને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heenaba jadeja
પર
Gondal

Top Search in

ટિપ્પણીઓ

Similar Recipes