ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)

Priyanka Chirayu Oza @momskitchen1
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ની છાલ ઉતારી ને નાના ટુકડા કરી મીઠા અને હળદર માં પલળી દો.ચણા અને મેથી ને કેરી ના ખાંટા પાણી મા પલાળી દો.આ ત્રણેય વસ્તુ ને ઓછા માં ઓછું, 1 રાત પલાળો. ચણા મેથી પલળી જાય એટલે તેને 2 - 3 કલાક સુકવી દેવા. તડકા માં નહી ઘરમાં જ.
- 2
ચણા મેથી સુકાઈ જાય એટલે એક મોટા તપેલા માં ચણા,મેથી અને કેરી ને નાખી તેમાં આચાર મસાલો નાખી બરાબર મિક્ષ કરી 3-4 દિવસ ઢાકી ને રહેવા દો.દરરોજ એક વાર ઉછાળી દેવું.
- 3
પછી તેના ઉપર ગરમ કરી ને ઠંડુ કરેલું સીંગતેલ નાખો અને બરાબર હલાવો અને અથાણાં ને કાચ ની બરણીમાં ભરી ને તેલ થી ડુબેડુબ રાખવું.
- 4
ચણા મેથી ને કેરી ના ખાંટા પાણી માં જે આપડે કેરી ને મીઠું દઈએ છે ત્યાંરે નીકળતું જ હોય છે પલાળવા થી તેમાં પણ કેરી ની ખટાશ ઉતરે છે અને તે પાણી માં મીઠું alreadyહોય છે.
Similar Recipes
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiWeek4Post2 Bhumi Parikh -
ચણા મેથી નું ખાટું અથાણું (Chana Methi Khattu Athanu Recipe In Gujarati)
#EB#WEEK4 Iime Amit Trivedi -
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#WEEk4અથાણાં તમે ઘણી બધી જાત ના બનાવી શકો છો મેં આજે ચણા મેથી નો ઉપયોગ કરી ને ખુબ હેલ્ધી અથાણું બનાવ્યું છે.. Daxita Shah -
-
-
-
ચણા મેથી કેરી નું અથાણુ (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#EB#Week4#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EBઉનાળાની સિઝનમાં અથાણાં દરેક ઘરમાં બનતા જ હોય છે. કેરીનું ગળ્યું, ખાટું, તીખું અથાણું બનાવતાં જ હશો. ગુંદા, લીંબુ વગેરેના અથાણાં ઉનાળામાં બનાવ્યા પછી બારેમાસ ખાતાં હોઈએ છીએ.#week4#cookpadgujarati#cookpadindia Neeti Patel -
ચણા મેથી કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#APR#SD#cookpadindia#Cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
મમ્મી ની સ્ટાઇલમમ્મી જે રીતે બનાવે છે એ રીતે બનાવી છેસરસો તેલ નાખવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે હુ જનરલી સરસો તેલ યુઝ કરુ છું#EB#week4 chef Nidhi Bole -
-
-
-
ચણા મેથી લસણ નું અથાણું (Chana Methi Lasan Athanu Recipe In Gujarati)
#EB#Week4 Deval maulik trivedi
More Recipes
- કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
- મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
- ચોળી બટાકા નુ શાક (Chori Bataka Shak Recipe In Gujarati_)
- તડબૂચ નો જ્યૂસ (Watermelon Juice Recipe In Gujarati)
- પનીર બટર મસાલા સાથે ઘઉની ગાર્લીક નાન (Paneer Butter Masala Wheat Flour Garlic Nan Recipe In Gujarati
https://cookpad.wasmer.app/in-gu/recipes/15078299
ટિપ્પણીઓ