ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)

Vidhi
Vidhi @cook_27862680

#GA4 #WEEK11 Sprout ખૂબ જ સરળ અને ટેસ્ટી બ્રેકફાસ્ટ..

ફણગાવેલા મગ (Fangavela Moong Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4 #WEEK11 Sprout ખૂબ જ સરળ અને ટેસ્ટી બ્રેકફાસ્ટ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૧ વાટકીફણગવેલા મગ
  2. ૧/૨ ચમચીમરચું
  3. ૧/૪ ચમચીહળદર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૧/૨ ચમચીધાણા જીરું

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરી હિંગ ઉમેરો.

  2. 2

    ત્યાર બાદ તેમાં મગ ઉમેરી બધા મસાલા ઉમેરો અને મિક્સ કરી બે થી ત્રણ મિનિટ માટે સાંતળો.

  3. 3

    ત્યાર બાદ તેમાં લીંબુ તથા કોથમીર ઉમેરી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi
Vidhi @cook_27862680
પર

Similar Recipes