મેથી ચણા નું અથાણું (Methi Chana Athanu Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 દિવસ
4 જણ
  1. 1 કપચણા
  2. 1 કપમેથી
  3. 1/2 કપલસણ કળી
  4. 1 વાટકીઅથાણા મસાલો
  5. શીંગ તેલ જરૂરિયાત મુજબ
  6. 1 નંગકેરી

રાંધવાની સૂચનાઓ

1 દિવસ
  1. 1

    ચણા અને મેથી અલગ આખી રાત પલાળી રાખો.બીજા દિવસ દરમિયાન કોટન કપડા પર naturally સુકાવા દો.કેરી કાપી મીઠા હળદર વાળા પાણી મા ડુબાડો.એને પણ કોરી કરો.

  2. 2

    મેથી ચણા એકદમ સુકાઇ જાય પછી એક મોટા વાસણ મા ઊમેરો.કેરી અને લસણ ઊમેરો.

  3. 3

    અથાણા મસાલો,જરૂર મુજબ તેલ ઊમેરૉ.બરાબર મીક્ષ કરી.કાચ ની બરણી મા ભરો.ફ્રીઝ મા મુકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes