ચીઝ વેજ પેન કેક (Cheese Veg Pan Cake Recipe In Gujarati)

Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
#જુનાગઢ
શેર કરો

ઘટકો

30 મિનિટ
1-2 સર્વિંગ્સ
  1. 1 વાટકીચણા નો લોટ
  2. 11/2 વાટકીરવો
  3. 2 ચમચીલાલ મરચુ
  4. 1/2 ચમચીહળદર
  5. 1 ચમચીમીઠુ સ્વાદ પ્રમાણે
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. 3 નંગચીઝ (કયુબ)
  8. 1 ચમચીદહીં
  9. 1 નંગકેપ્સીકમ
  10. 4 નંગડુંગળી
  11. 2 નંગતીખી લીલી મરચી
  12. તેલ જરૂર મુજબ
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રવા મા દહીં,પાણી નાખી હલાવી 10 મીનીટ માટે બાજુ મા રહેવા દો

  2. 2

    ડુંગળી ની છાલ ઉતારી મરચા,કેપ્સીકમ ડુંગળી ચોપ કરો

  3. 3

    રવા મા ચણા નો લોટ, ઉપર નો બધો મસાલો, ચોપ કરેલ મરચા,ડુંગળી,કેપ્સીકમ,ચીઝ ઉમેરી બેટર બનાવો

  4. 4

    ઢોસા ની તવી પર તેલ લગાવી બેટર પાથરી ઉપર તેલ લગાવી ચડવા દો

  5. 5

    કેક ને બને બાજુ ગોલ્ડન બ્રાઉન શેકવા

  6. 6

    કેક ને ડીશ મા લઈ ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Bhatt
Minaxi Bhatt @cook_20478986
પર
#જુનાગઢ

ટિપ્પણીઓ (12)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes