ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chat Recipe In Gujarati)

Vidita Bheda
Vidita Bheda @cook_22982304
Vadodara

દિલ્હી ની પ્રખ્યાત વસ્તુ અને પ્રખ્યાત રેસીપી અને બધા ને ભાવે નાના મીતા બધા નો પ્રિય નથી

ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chat Recipe In Gujarati)

દિલ્હી ની પ્રખ્યાત વસ્તુ અને પ્રખ્યાત રેસીપી અને બધા ને ભાવે નાના મીતા બધા નો પ્રિય નથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 3અડધા બાફેલા બટાકા મધ્યમ કદના
  2. 2 ચમચીતેલ / ઘી ફ્રાય કરવા માટે
  3. 1ડુંગળી
  4. 1કાચી કેરી
  5. સેવ
  6. બુંદી
  7. ધાણા
  8. 1/2 ચમચીબ્લેક પેપર પાઉડર
  9. ખાસ મસાલા-
  10. 1/2 ચમચીચાટ મસાલા
  11. 1/4 ચમચી આમચુર પાઉડર
  12. 1 ચમચી લાલ મરચું
  13. 1/2 ચમચી કાળા મીઠું
  14. 2 ચમચીલીલી ચટણી
  15. ધાણા
  16. 1/2 ચમચીલસણ ની પેસ્ટ
  17. 1/4 ચમચીઆદુ ની પેસ્ટ
  18. લીલા મરચાં
  19. ફુદીના ના પત્તા
  20. ચાટ મસાલો
  21. લીંબુ
  22. ઠંડુ પાણી
  23. મીઠી ચટણી
  24. આંબલી
  25. ગોળ
  26. Water

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક ડીપ પૅનમાં તેલ ગરમ કરો. હવે તેમાં સમારેલા બટાકા ફ્રાય કરો.સોનેરી થવા સુધી ફ્રાય કર્યા બાદ બટાકા કાઢી લો.

  2. 2

    હવે તેમાં મીઠું અને મરચું મેળવી દો, હવે તેમા ડુંગળી, કોથમીર, કાચી કેરી, મીઠી ચટણી, લીંબુ, વિશેષ મસાલો, સેવા, બુંદુ, બ્લેક પેપર પાઉડર, ચાટ મસાલો નાખી મિક્સ કરી દેવુ

  3. 3

    લીલી ચટણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidita Bheda
Vidita Bheda @cook_22982304
પર
Vadodara

Similar Recipes