રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)

Gayatri joshi
Gayatri joshi @cook_20446010
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પાસ્તા નું પેકેટ
  2. 3ટામેટાં
  3. 2ચમચા તેલ
  4. 1/2ઓરેગાનો
  5. 1 ચમચીચીલી ફલેક્સ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. 1/2મરી પાઉડર
  8. 1ક્યુબ ચીઝ
  9. 1 ચમચીક્રીમ
  10. 3કાશ્મીરી લાલ મરચાં
  11. 1 ચમચીબટર
  12. 1 ટુકડોતજ
  13. 2 ચમચીકોથમીર
  14. 2 ચમચીટામેટાં કેચપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગરમ પાણી માં પાસ્તા માં નાખો..2 ચમચી તેલ નાખી બાફી લો...બફાઈ ગયા પછી ચારણી માં નિતારી તરત જ ઠનડું પાણી નાખી તેલ લગાવી દો.

  2. 2

    સોસ બનવા માટે :
    ટામેટાં,કાશ્મીરી મરચાં, તજ,ઓરેગાનો,કેપ્સિકમ, મીઠું,ચીલીફલેક્સ નાખી કુકરમાં 1 વહીસલ કરી લો..ઠનડું પડે એટલે મિક્સર માં કર્ષ કરી લો.

  3. 3

    એક પેન માં બટર,તેલ ઉમેરો..તેલ ગરમ થાય એટલે ક્રશ કરેલો સોસ ઉમેરો.ઓરેગાનો,ખાંડ ઉમેરો.

  4. 4

    એક પેન માં બટર,તેલ ઉમેરી કોથમીરની ડાડલી, પાસ્તા ને સાંતળો..રેડી કરેલ રેડ સોસ ઉમેરો.સ્વાદ મુજબ મીઠું મરી પાઉડર, ઓરેગાનો, ચીલીફલેક્સ, ટામેટાં સોસ,ક્રીમ,ચીઝ નાખી મિક્સ કરો..તો રેડી છે..રેડ પાસ્તા.કોથમીરથી ગાર્નીશ કરો..ગરમ ગરમ સર્વ કરો..

  5. 5
  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gayatri joshi
Gayatri joshi @cook_20446010
પર

Similar Recipes