ચકરી (Chakri Recipe In Gujarati)

Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
શેર કરો

ઘટકો

20થી 25 મિનિટ
૪ વ્યક્તિ
  1. 500 ગ્રામઘઉંનો લોટ
  2. 2 ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  3. 1 ટેબલ સ્પૂનતલ
  4. ૧/૪ કપદહીં
  5. 2 ટેબલ સ્પૂનમલાઈ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1 ટી. સ્પૂન મરચું
  8. હળદર (સ્વાદ અનુસાર)

રાંધવાની સૂચનાઓ

20થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટને એક મલમલના કપડામાં રાખીને 15 મિનિટ સુધી બાફી લો લેવો ત્યાર બાદ તેને ગેસ પરથી નીચે ઉતારીને પાંચ મિનિટ રેસ્ટ આપો

  2. 2

    ત્યારબાદ લોટને છૂટો પાડીને ચારણીથી ચાળી લેવો

  3. 3

    ત્યારબાદ લોટમાં મીઠું,મરચું,હળદર, આદુ મરચાની પેસ્ટ,દહીં અને મલાઈ થી કઠણ લોટ બાંધવો

  4. 4

    પછી તેને સંચા માં લઈ પાડી અને તેલમાં તળી લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Parekh
Kashmira Parekh @kity_991990
પર

Similar Recipes