શાકભાજી થી ભરપુર સ્વાદિષ્ટ આચાર્ય ખીચડી સાથે ખટમીઠી પાઈનેપલ, સફરજન ની કઢી

pinal Patel
pinal Patel @Vaibhavi5592
નડિયાદ

શાકભાજી થી ભરપુર સ્વાદિષ્ટ આચાર્ય ખીચડી સાથે ખટમીઠી પાઈનેપલ, સફરજન ની કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ વ્યક્તિ માટે
  1. ૧/૨ કપચોખા
  2. ૧/૩મગમોગર દાળ
  3. ૧/૪ કપતુવેર દાળ
  4. ૧/૩ કપતુવેર દાણા
  5. ૧/૩ કપવટાણા
  6. ૩થી૪ રીંગણ
  7. ૧/૩ કપદુધી
  8. ૧ નંગટમેટું
  9. ૧/૨ કપકોબીજ
  10. ૧/૮ કપ ઘી
  11. ૨ ટીસ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  12. ૧ ટીસ્પૂનજીરુ
  13. ૧ ટીસ્પૂનરાઈ
  14. તજપત્ર
  15. ૧ નંગસુકુ લાલ મરચું
  16. ૪ નંગલવિંગ
  17. ૪ નંગમરી
  18. ૧ ટીસ્પૂનહળદર
  19. ૧ ટીસ્પૂનલાલ મરચું
  20. દોઢ ચમચી મીઠું
  21. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  22. ડાળખી મીઠો લીમડો
  23. કઢી માટે
  24. ૧/૨ કપદહીં
  25. દોઢ ટીસ્પૂન ચણાનો લોટ
  26. દોઢ કપ પાણી
  27. ૧ ટીસ્પૂનમીઠું
  28. દોઢ ટીસ્પૂન ગોળ
  29. ૧ ટીસ્પૂનઘી
  30. ૧/૨ ટીસ્પૂનરાઈ
  31. ૧/૨ ટીસ્પૂનજીરુ
  32. ૧/૩ કપછીણેલું સફરજન
  33. ૧/૩ કપછીણેલું અનાનાસ
  34. ૧ નંગલીલું મરચું
  35. ડાળખી મીઠો લીમડો

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌથી પહેલાં દાળ ચોખા ને ધોઈ લો, પંદરેક મિનિટ સુધી પલાળી રાખો

  2. 2

    પછી બધા શાકભાજી ને ધોઈ લો, ઝીણા સમારી લો

  3. 3

    કુકરમાં ઘી નો વઘાર કરોોને બધા શાકભાજી ઉમેરોો, મસાલા કરવા ૩કપ પાણી ઉમેરીને ચાર વિસલ વગાડવી

  4. 4

    કઢી માટે દહીં માં પાણી ઉમેરીને મિક્સ કરી લો, સફરજન અને અનાનાસ ને છીણી લો

  5. 5

    કઢાઈમાં ઘી નો વઘાર કરી મીશ્રણ રેડવું

  6. 6

    તેમા મીઠુ, ગોળ ઉમેરી ઉકળવા દો, પછી સફરજન અને અનાનાસ નુ છીણ ઉમેરો, ગોળ પણ ઉમેરો

  7. 7

    પોષ્ટિક આચાર્ય ખીચડી, ફળ ની ખાટીમીઠી કઢી, ચોખા ની પાપડી ગુંદા ના અથાણાં સાથે સાંજ ના હળવા ભોજન નો આનંદ માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
pinal Patel
pinal Patel @Vaibhavi5592
પર
નડિયાદ

ટિપ્પણીઓ (15)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Hello dear 🙋
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊

Similar Recipes