ગુવાર શિંગ માં ઢોકળી(Guvar Shing Dhokli Recipe In Gujarati)

ગુવાર શિંગ માં ઢોકળી(Guvar Shing Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કુકરમાં 2-3 ચમચી તેલ ગરમ કરી એમાં 1 ચમચી રાઈ અને ઉપર જણાવેલઆ માપમાંથી અડધા માપ પ્રમાણે અજમો ચપટી હીંગ અને જરૂર મુજબનું પાણી ઉમેરી ઉકળવા દેવાનું.ત્યાર બાદ એમાં સમારેલી ગુવારશિંગ ઉંમેરવી.
- 2
ત્યાર બાદ એમાં ઉપર જણાવેલ માપ માંથી અડધા મસાલા તેમજ સ્વાદ મુજબ મિઠું તેમજ ખાંડ પાણીમાં ઉમેરવા.
- 3
ત્યારબાદ એક બાઉલમાં માપ મુજબ નો ઘઉં નો જાડો લોટ લઇ માપમાંથી શાક માં નાખ્યા બાદ બાકી રહેલા મસાલા તેમજ ખાંડ અને સ્વાદ મુજબ મીઠું તેમજ મણ માટે તેલ ઉમેરી બરાબર મીક્ષ કરી 2 ચમચી દહીં ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી રોટલી ના લોટ થી સહેજ કડક લોટ બાંધવો.
- 4
ત્યાર બાદ તેના નાના નાના લુંવા કરી હાથી થાપીને વચ્ચે આંગળી થી કાળા જેવું કરી ગુવાર શિંગ ના શાકમાં મૂકી દેવા ત્યાર બાદ થોડું મિક્સ કરી કુકર નું ઢાંકણ બંધ કરી 3-4 સીટી વગાડવી.
- 5
તો ત્યાર છે આપણી ગુવાર શિંગ માં ઢોકળીકુકર ઠડું થાય એટલે અને સર્વિંગ બાઉલમાં કાળી ગરમ ગરમ ભાખરી સાથે સવ કરવું.
- 6
નોંધ. આ શકમાં ઉપર થી તેલ અને લીંબુનાખીને ખાવાથી એનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. તમે પણ એક વાર જરૂર ટ્રાઇ કરજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe in Gujrati)
#ઢોકળી બનાવવી હોય એટલે એકદમ સરળ. શાકમાં મસાલા ઉમેરી બાંધેલા લોટમાંથી લુઆ બનાવી ઢોકળી થાપીને મૂકી દો. બસ. Urmi Desai -
ગુવાર ઢોકળી ની સબ્જી (Guvar Dhokli Sabji Recipe In Gujarati)
#EBગુવાર ઢોકળીનું શાક(Guvar Dhokali Sabzi Recipe In Gujarati) સામાન્ય રીતે આપણે ગુવારનું શાક તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે ગુવારનાં શાકમાં ચણાના લોટની ઢોકળી બનાવી તેને ઉમેરી છે. ગુવાર અને સાથે ચણાના લોટની ઢોકળી નું બનાવેલું શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ શાક બનાવવું ખૂબ જ સરળ છે અને તેને આપણે જૈન અને નોનજૈન બંને રીતે બનાવી શકીએ છીએ. ગુજરાતી લોકોના ઘરમાં આ શાક વારંવાર બનતું હોય છે.તો ચાલો જોઈએ આ શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
-
-
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
#ગુવાર_ઢોકળી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#વેસ્ટ #વિક2#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveગુવાર ઢોકળી નું શાક ગુજરાતી સ્ટાઈલ પ્રમાણે બનાવ્યું છે. પણ આ શાક ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર માં અલગ અલગ રીતે ઘર ઘર માં બને છે. મેં ઢોકળી ફક્ત બેસન માં થી બનાવી છે, તમે ઘઉં નો લોટ, બેસન મીક્સ લઈ શકો છો. ઝટપટ તૈયાર થઈ જાય એટલે મેં કુકર માં બનાવ્યું છે. Manisha Sampat -
ગુવાર કોથમીરની ઢોકળી (Clusterbean Coriander Dhokli Recipe in Gujarati)
#SSMગુવાર કોથમીરની ઢોકળી અત્યારે કુમળો ગુવાર માર્કેટમાં મળી રહ્યો છે... ઘણાં ને ગુવારનો તુરાશ પડતો કડુછો સ્વાદ પસંદ નથી પડતો તો તેમાં ઘઉં - ચણા નાં લોટની કોથમીર અને મસાલા થી ભરપુર ઢોકળી ઉમેરીને અતિ સ્વાદિષ્ટ One -Pot -Meal બનાવી શકાય...બાળકો અને વડીલો સૌ ખુશ થઈ જાય.... Sudha Banjara Vasani -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokali Shak Recipe in Gujarati)
આમ જોવા જઇએ તો ઘર માં ગુવાર નુ અલગ અલગ રીતે શાક બને છેહું લઈ ને આવી છુ ગુવાર ઢોકળી નું શાક મે અહીં ચણાનો લોટ અને ઘંઉ નો લોટ બંને યુઝ કરીયો છેતો આવો જાણીએકઈ રીતે બને છેસંજીવ કપુર ની સબ્જીહોટેલ સ્ટાઈલ#EB#week5 chef Nidhi Bole -
ગુવાર શીંગ ઢોકળી (Guvar Shing Dhokli Recipe In Gujarati)
#સુપરશેફ૧#વીક૧#શાક&કરીસ#માઇઇબુકઆ ઢોકળી ને ચપાટીયા ઢોકળી ના નામે પણ ઓળખવામાં આવે છે. ગુવાર શીંગ, ફણસી, લીલી ચોળી, પાપડી જેવા શાક ને અજમાં લસણ થી વઘારી મસાલા કરી પાણી નાખી એમાં જુવાર કે ઘઉં ના લોટ માં વિવિધ મસાલા નાંખી નાના નાના ગોળા ને વચે હોલ કરી ઉકાળવા માં આવે છે. ઘર ઘર ના ingrediants અલગ હોય છે પણ રીત તો લગભગ સરખી જ હોય છે. મારા ઘરે બાળકો એને પૈંડા વાળુ શાક ના નામે ઓળખે😃 Kunti Naik -
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe In Gujarati)
એકદમ સાદી, ટ્રેડિશનલ ડીશ જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. મને તો એની સાથે બીજું કાંઈ ના જોઇએ. મસાલા ભાખરી સાથે સરસ લાગે પણ મને તો વન પોટ મીલ ની જેમ એકલી જ ભાવે. તમને ભાવે ગુવાર ઢોકળી?#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ21 spicequeen -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek5ગુજરાતી થાળી અને ઉનાળો અને તેમાં ગુવારનું શાક જો ન હોય તો ડીશ અધુરી કહેવાય, ગુવાર ના શાક માં ઢોકળી ઉમેરવામાં આવે તો ખુબ જ સરસ લાગે છે તો આવો આજે નવી રીતથી ઢોકળી બનાવી અને ગુવાર ઢોકળી નું શાક માણીએ. Ashlesha Vora -
-
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
આપણા ગુજરાતી ઘરોનું મોસ્ટ ફેવરિટ એવું ગુવાર ઢોકળી નું શાક#cookwellchef#EB Nidhi Jay Vinda -
ગુવાર ઇન ગ્રેવી મસાલા (Guvar In Gravy Masala Recipe In Gujarati)
#EB#WEEK5#POST7ગુવાર ઇન ગ્રેવી (દહિ, તલ,શીંગદાણા)સામાન્ય રીતે આપણે બધા ગુવાર સાથે બટાકાનો શાક કરતા હોઈએ છીએ અથવા તો ગુવાર અને ઢોકળીનું શાક કરતા હોઈએ છીએ હોવાનું એક અલગ જ કઈ સાથે શીંગદાણા અને તેમના મિશ્રણ વાળું શાક બનાવ્યું છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને બહુ જ પસંદ પડશે Jalpa Tajapara -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5ગુવાર નું શાક એ બઘા ને ખુબ ઓછું ભાવે છે,તેમાં અલગ અલગ વેરીયેશન કરી ને ટેસ્ટી બનાવી શકાય છે . Kinjalkeyurshah -
દાળ ઢોકળી પ્લેટર(dal dhokli plater recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દાળ ઢોકળી એ આપણી ગુજરાતી ટ્રેડિશનલ ખાણું છે. કે જ્યારે કોઈ શાક ના હોય ત્યારે આ દાળ ઢોકળી બનાવી શકાય છે.... અને દરેકના ઘરમાં દાળ ઢોકળી અલગ અલગ રીતે બનતી હોય છે. આ દાળ ઢોકળી બનાવતા હું મારા સાસુમાં પાસેથી શીખી છું. કેમકે અમારા ઘરમાં અલગ રીતે બનતી. તેથી સાસુમાં એ એ બનાવતા તે રીત મને શીખવી છે.. તો ચાલો જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ગુવાર ઢોકળી
#હેલ્થીઝીણી મેથી ની ભાજી અને ગુવાર આ બે શાક ના કોમ્બીનેશન થી બનતી એક સુરતી વાનગી Pragna Mistry -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#week5...આમ તો આપને રોજ રેગુલર શાક બનાવતા હોય છે. પણ આજે મે મારા સાસુ પાસે થી ગુવાર નું ઢોકળી વાળુ શાક બનાવતા શીખ્યું અને પ્રથમ વખત ટ્રાય પણ કરી અને બધા ને ખુબજ પસંદ આવ્યું. Payal Patel -
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#AM3આ શાક મારી મમ્મી ખૂબ જ બનાવતી અમને ત્રણેય ભાઈ બહેન ને આ શાક ખૂબ જ પ્રિય! મારી મમ્મી ગયા પછી આ શાકને પહેલી જ વાર બનાવ્યું છે તેને ખૂબ યાદ કરી. શાક ખરેખર ટેસ્ટી થયું છે તમે પણ ટ્રાય કરજો આ સિઝનમાં ગુવાર ખૂબ જ આવે છે ગુવાર બટાકા ખાઈને કંટાળી ગયા હો તો આ શાક ખુબ જ ભાવશે. Davda Bhavana -
ગુવાર સ્ટફ ઢોકળીનું શાક (Guvar Stuffed Dhokli Shak Recipe In Gujarati
#EBWeek 5ગુવાર સ્ટફ ઢોકળીનું શાકમારે ઘેર ગુવાર સાથે હાથથી ચપટી કરેલી ઢોકળી તો બનતી જ હોય છે,પણ આજે મે ગુવાર સાથે ઢોકળીમાં થોડું વેરીએશન કરીને બટાકાનું સ્ટફિંગ કર્યું છે.દળમાં પંજાબી તડકા લગાવ્યો એટલે ખૂબ જ ટેસ્ટફૂલ બનાવ્યું Mital Bhavsar -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#EB#Week5#Post2ગુવાર એ ઉનાળા મા મળતુ શાક છે, ગુવાર માં કેલ્શિયમ અને ખનીજ તત્વો રહેલાં છે જે હાડકાં ને મજબૂત કરે છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરે છે. આમ ગુવાર શરીર માટે ગુણકારી છે. આજે હું ગુવાર ઢોક્ળી નું શાક લાવી છું, તમે પણ ટ્રાય કરજો. 🙂 Bhavnaben Adhiya -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati લીલો લીલો ગુવાર, એમાં પણ અજમો અને લસણ- મરચાં નો વગાર.... એમાં પણ બટાકા અને ટામેટાં નો સાથ....ખાવા માં મસાલેદર.... એવી મજા છે આપણો લીલો લીલો ગુવાર..... Vaishali Thaker -
-
ફણસી માં ઢોકળી નું શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek 5મારી ઘરે ફણસી નું શાક બધા ને ઓછું પસંદ છે પણ હું આ રીત ની ઢોકળી બનાવું છું તો બધા ને બહુ જ ભાવે છે. Arpita Shah -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5ગુવાર નું શાક કોળા સાથે, ઢોકળી સાથે, લસણ વાળું, કે આખી ગુવાર તમને ગમે તે રીતે બનાવી ને ખાઈ શકો. મેં આજે બેસન અને દહીં સાથે ગુવાર નું શાક બનાવ્યું છે જે ખાવા મા સરસ લાગે છે.. Daxita Shah -
ગુવાર ઢોકળી
કંઈક અલગ ટ્રાય કરવા માટે, મેં , ઢોકળી ને ગુવાર ની જેમ લાંબી strips માં કટ કરી છે. Sonal Karia -
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં ગુવાર બટાકા નું થોડું અલગ રીતે શાક બનાવ્યું. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ