રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી લો...
- 2
ત્યારબાદ કુકર માં તેલ મુકો, અને લસણ નો વઘાર કરો, પછી હિંગ નાખી બધા મસાલા નાખો...
- 3
પછી મિક્સ કરી ને પાણી નાખી કુકર બંધ કરી 5/6 સિટી મારવી, પછી ગેસ બંધ કરી દેવો...
- 4
તૈયાર છે ગુવાર નું શાક,પછી તેને ગરમ સર્વ કરો...
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ ગુવાર ઢોકળી નું શાક (Instant Guvar Dhokli Shak Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati K. A. Jodia -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadgujrati#ગુવાર નું શાકગુજરાતી સ્ટાઇલ ગુવાર નું શાક Tulsi Shaherawala -
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe in Gujarati)
#EB#week5 આ શાક પોષક ગુણો થી ભરપુર છે ..સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Varsha Dave -
-
ગુવાર બટાકા નું શાક (Guvar Bataka Shak Recipe In Guajrati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5મારા ઘરમાં બંને રીતે ગુવારનું શાક બને છે, વડીલો આખી કુવાર પસંદ કરે છે અને બાળકો સમારેલુ શાક બટાકા સાથે ખાવાનું પસંદ કરે છે. Amee Shaherawala -
-
-
-
-
આચરી ગુવાર નું શાક (Achari Guvar Shak Recipe In Gujarati)
#EB#week5#cookpadindia#cookpadguj Mitixa Modi -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EB#Week5#Cookpadindia#cookpadgujaratiMy ebookPost2આ શાક બધા ના ઘરે અલગ અલગ રીતે બનતું હોય છે. મારાં ઘરે પણ બે રીતે બને છે. એક ગુવાર બટાકા ને કાપી અને બાફી ને બનાવે છે. હું આજે તમારી સાથે બીજી રીત શેર કરું છું. આ શાક પેહલા ગુવાર ને બાફી અને પછી તેની નશો કાઢી ને બનાવા મા આવે છે. તેમાં લસણ નો સ્વાદ એજદમ સરસ લાગે છે. તો તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો... Bhumi Parikh -
-
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#RC4બધાને ભાવે એવું ગુવાર શીંગ નું શાક રોટલી,પરાઠા સાથે ખાવાની મજા આવે છે..હું કેવું બનાવું એ પણ જોઈ લો.. Sangita Vyas -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#CFએકદમ કુંણી અને આખી ગુવાર શીંગ નું શાક નોર્મલ મસાલા સાથે બનાવ્યું છે અને બહુ જ ટેસ્ટી બન્યું છે..તમે પણ મારી રીત થી બનાવશો તો બહુ ટેસ્ટી થશે... Sangita Vyas -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15124937
ટિપ્પણીઓ (2)