રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળની ચાર કલાક પાણીમાં પલાળી ત્યારબાદ તેને મિક્સરમાં આદુ મરચા લસણ લીંબુ ના ફૂલ અને દાળને કરી crush કરી લેવી પાણી બે ચમચી રેડવું
- 2
તેને બાઉલમાં કાઢી મીઠું નાખી હલાવી ઢોકળીયામાં મૂકી દો
- 3
ખમણ તૈયાર થઈ જાય પછી તેને ઠંડા પડવા દેવું ચારણીથી ચાળી લેવા
- 4
કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ લીલા મરચા લીમડો હિંગ તલ નાખી હલાવી દેવું પછી તેમાં પાણી એડ કરી ખાંડ ઉમેરી પાંચ મિનિટ ચડવા દેવું પછી તેમાં ખમણનો ભૂકો એડ કરી બરોબર હલાવી દેવું
- 5
તૈયાર છે સેવ ખમણી
Similar Recipes
-
-
-
-
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
સેવ ખમણી(Sev khamani Recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી ડીસ ગણાય છે તે ચણા ની દાળ ને પલાળી અને પીસીને બનાવેલી છે સેવ ખમણી ગુજરાતી બ્રેકફાસ્ટ પણ ગણાય છે તે સૂરત ની ફેમસ ડીસ તરીકે પણ ઓળખવામાં આવે છે Dipti Patel -
-
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CT#Cookpadgujrati#Cookpadindiaઅમદાવાદ શહેર ના લોકો ખાવા પીવા ના ખૂબ જ શોખીન.જા ત જાત ના ફરસાણ મળે છે અમદાવાદ માં સેવ ખમણી પણ ફરસાણ જ છે.મહેતા ની, દાસ ની કે લિજ્જત ની સેવ ખમણી અમદાવાદ ના લોકો ની પેલી પસંદ છે.સેવ ખમણી નો ટેસ્ટ તેની ચટણી માં ખાસ રહેલો છે.માટે મે અહી સેવ ખમણી ની સાથે ચટણી ની પણ રેસિપી આપી છે. Bansi Chotaliya Chavda -
-
ચટપટી ગુજરાતી સેવ ખમણી (Chatpati Gujarati Sev Khamani Recipe In
#PSબ્રેકફાસ્ટમાં ચટપટી ગુજરાતી એવી સેવ ખમણી મેં બનાવી છે .આ સેવ ખમણી નો ટેસ્ટ ખાટો, મીઠો અને તીખો હોય છે એટલે ખાવાની ખૂબ જ મજા આવે છે. Jayshree Doshi -
સેવ ખમણી(Sev Khamani Recipe in Gujarati)
#trend4#Week 4આ સવાર ના નાસ્તા અથવા સાંજે હળવા ડિનર માટે બહુ સરળ અને સ્વાદ માં એકદમ મસ્ત વાનગી છે અમારા ઘર માં બધા ની મનપસંદ વાનગી છે Hema Joshipura -
-
-
-
-
સેવ ખમણી (Sev khamani recipe in Gujarati)
સેવ ખમણી ગુજરાતી લોકોનું પ્રિય ફરસાણ છે જે ચણાની દાળમાંથી બનાવવામાં આવે છે. સેવ ખમણી બે રીતે બને છે. ટ્રેડિશનલ સેવ ખમણી વાટેલી ચણાની દાળને ધીરા તાપે પકાવીને બનાવવામાં આવે છે જ્યારે ઇન્સ્ટન્ટ સેવ ખમણી ખમણ ની જેમ સ્ટીમ કરીને પછી તેનો ભૂકો કરી ને બનાવવામાં આવે છે. મેં અહીંયા ટ્રેડિશનલ રીતે સેવ ખમણી બનાવવી છે જે ખૂબ જ પોચી અને સ્વાદિષ્ટ બને છે.#CB7#cookpadindia#cookpad_gu spicequeen -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1ફ્રેન્ડસ, ગુજરાત ની સુરત ફેમસ સેવખમણી બનાવવા માં એકદમ ઇઝી છે. સવારનાં નાસ્તા માટે સેવખમણી એક બેસ્ટ ઓપ્શન છે ખુબ જ ઓછાં તેલ માં બની જાય તેવી ખમણી ની રેસીપી નીચે આપેલ છે. પરફેક્ટ માપથી બનાવેલાં ખમણ માંથી ખમણી સરસ છુટ્ટી પડશે .ઇન્સ્ટન્ટ સેવ ખમણી નો પરફેક્ટ ખમણ બનાવા સાથે રેસીપી વિડિયો જોવા માટેYouTube પર " Dev Cuisine" સર્ચ કરો . asharamparia -
સેવ ખમણી (Sev Khamni recipe In Gujarati)
#trend4 સેવ ખમણી ગુજરાતનું સ્ટ્રીટ ફૂડ છે નાના-મોટા સૌને ખૂબ જ ભાવે છે તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી પણ છે Arti Desai -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#Trend#week4#post1# સેવ ખમણી.રેસીપી નંબર 90.સુરતનું જમણ હંમેશા વખણાતું આવ્યું છે અને તેમાં પણ સુરતી સેવ-ખમણી ખુબ જ વખણાય છે તેમાં આજે થોડો સુધારો કરી મકાઈ ની સિઝન હોવાથી મેં તેમાં વાપરી છે. Jyoti Shah -
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#RC1#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
સેવ ખમણી(sev khamani recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#વેસ્ટ"સેવ ખમણી" આ ગુજરાત ના સુરત ની એક પ્રખ્યાત ડિશ છે જે ચણા ની દાળ માંથી બને છે.તથા એનું નામ સાંભળતાજ મો માં પાણી આવી જાય છે,પરંતુ એને બનાવવા ની ઘણી ઝંઝટ હોય છે તેથી જો આપણને ખાવી હોય કે ઘરે મહેમાન આવે ત્યારે આપણે બહાર થી મંગાવી લઈએ છીએ.પરંતુ અત્યારે કોરોના કાળ મા ખાવાની વસ્તુ બહાર થી મંગાવવાની બીક લાગે છે.તો મે ઘરે એકદમ સેહલી રીતે બેસન માંથી દાળ પલળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ સેવ ખમણી બનાવી છે જે બહાર ની સેવ ખમણી કરતા પણ વધારે ટેસ્ટી તથા હાયજીનિક છે.તમે પણ ઘરે બનાવજો. Vishwa Shah -
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#SD#cookpad#cookpadindia#coolpadgujarati#breakfast Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15130202
ટિપ્પણીઓ