જુવાર ની ખીચડી (Jowar Khichdi Recipe In Gujarati)

rachna
rachna @Rachna

જુવાર ની ખીચડી (Jowar Khichdi Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
3 મેમ્બર
  1. 200 ગ્રામજુવાર
  2. 100 ગ્રામચોખા
  3. 50 ગ્રામમગની ફોતરાવાળી દાળ
  4. 1 નંગટામેટું
  5. ૧ નંગડુંગળી
  6. 2લીલા મરચા
  7. સ્વાદ મુજબ મીઠું
  8. 3ચમચા તેલ
  9. ગાર્નિશીંગ માટે કોથમીર
  10. 1/2 ચમચી હળદર
  11. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    જુવાર ને 12 કલાક પલાળી દો. પડી જાય પછી તેમાં ચોખા અને દાળ ઉમેરી દો. અને તેને કુકરમાં ત્રણ ગ્લાસ પાણી નાખી ચડવા દો.

  2. 2

    એક લોયામાં તેલ મૂકો તેમાં મરચાં, ડુંગળી, ટામેટાં,લીમડો આ બધા નો વઘાર કરો.

  3. 3

    આ બધું ચડી જાય એટલે તેમાં ખીચડી ઉમેરી દો.બધા સુકા મસાલા ઉમેરી પાંચ મિનિટ માટે ચઢવા દો.

  4. 4

    તૈયાર છે જુવારની વઘારેલી ખીચડી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
rachna
rachna @Rachna
પર

ટિપ્પણીઓ

Similar Recipes