ફણસી બટાકા નુ શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત
શેર કરો

ઘટકો

1 કલાક
3 જણ
  1. 300 ગ્રામફણસી
  2. 1 નંગબટાકુ
  3. 1 ટેબલસ્પૂનતેલ
  4. 1/2 ટીસ્પૂનરાઇ
  5. 1/2 ટીસ્પૂનજીરુ
  6. 1/2 ટીસ્પૂનમરચુ
  7. 1/2 ટીસ્પૂનહળદર
  8. 1/4 ટીસ્પૂનહિગ
  9. જરૂરિયાત મુજબ મીઠુ
  10. જરૂરિયાત મુજબ પાણી
  11. 1 ટીસ્પૂનધાણા જીરૂ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ફણસી અને બટાકા ને કૂકર મા 3 સીટી સુધી બાફી લો.

  2. 2

    ઠંડુ થાય પછી પાણી નીતારી લો.મોટા કડાઈ મા તેલ મૂકો.

  3. 3

    તેલ મા રાઇ,જીરૂ,હિંગ, મૂકી હળદર, મરચુ મૂકી ફણસી બટાકા ના કટકા વઘાર કરો.જરૂર હોય તેમ પાણી ઊમેરો.મીઠુ ઊમેરો.શાક ચડવા આવે એટલે ધાણાજીરુ ઊમેરો.

  4. 4

    તૈયાર થઈ જાય એટલે ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes